Join our WhatsApp group : click here

Gujarat History Quiz Number: 04

Gujarat geography Quiz 04 – Here Gujarat Geography Quiz No. 04 is given. In which 25 questions have been included. All the questions given here are asked in the previous exam. So it will prove useful to you. Stay tuned to 4Gujarat.com for giving quizzes on all subjects of competitive exams.

Gujarat geography Quiz : 04

5892

Gujarat Geography Quiz : 04

ગુજરાતની ભૂગોળની ક્વિઝ : 04

1 / 25

Category: Gujarat Geography Quiz : 04

મીઠી વિરડી શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે ?

2 / 25

Category: Gujarat Geography Quiz : 04

સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે ?

3 / 25

Category: Gujarat Geography Quiz : 04

ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

4 / 25

Category: Gujarat Geography Quiz : 04

ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે ?

5 / 25

Category: Gujarat Geography Quiz : 04

નીચેનામાંથી ગુજરાતનાં કયા જીલ્લામાં કર્કવૃત રેખા પસાર થાય છે ?

6 / 25

Category: Gujarat Geography Quiz : 04

ખરીફ પાકો એટલે કયા પાકો ?

7 / 25

Category: Gujarat Geography Quiz : 04

કાલુ માછલી કઈ નદીમાં મળે છે ?

8 / 25

Category: Gujarat Geography Quiz : 04

દાંતીવાડા બંધ કઈ નદી પર બંધવામાં આવ્યો છે ?

9 / 25

Category: Gujarat Geography Quiz : 04

કર્કવૃત ગુજરાતનાં કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

10 / 25

Category: Gujarat Geography Quiz : 04

નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

11 / 25

Category: Gujarat Geography Quiz : 04

સૂરપણેશ્વરનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે ?

12 / 25

Category: Gujarat Geography Quiz : 04

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉધાન કયા આવેલો છે ?

13 / 25

Category: Gujarat Geography Quiz : 04

ગુજરાતની ખેતપેદાશોની રોગોના સંબધમાં કઈ જોડ સાચી નથી ?

14 / 25

Category: Gujarat Geography Quiz : 04

પર્યાવરણ અને ઉદ્યોગો સંદર્ભે ઔદ્યોગિક એકમો માટેના સૌથી વધુ સહિયારા શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં દેશનું પ્રથમ રાજય કયું છે ?

15 / 25

Category: Gujarat Geography Quiz : 04

ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી, સાબરમતી, પુર્ણા, ભાદર અને શેત્રુંજીને લંબાઇના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થાય ?

16 / 25

Category: Gujarat Geography Quiz : 04

દરિયાકાંઠાની વનસ્પતિ મેનગ્રૂવનું ગુજરાતી નામ શું છે ?

17 / 25

Category: Gujarat Geography Quiz : 04

નીચેનામાંથી ગુજરાતમાં પરમાણુ વીજમથક ક્યાં બની રહ્યું છે ?

18 / 25

Category: Gujarat Geography Quiz : 04

ગુજરાતમાં કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોન આવેલા છે ?

19 / 25

Category: Gujarat Geography Quiz : 04

ગુજરાતમાં આવેલા અભયરણ્યો પૈકી નીચેનામાંથી કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય નથી ?

20 / 25

Category: Gujarat Geography Quiz : 04

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય ?

21 / 25

Category: Gujarat Geography Quiz : 04

ગુજરાતમાં સાગનું ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે ?

22 / 25

Category: Gujarat Geography Quiz : 04

ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે ?

23 / 25

Category: Gujarat Geography Quiz : 04

તાંબુ અને સીસું ગુજરાતનાં કયા જીલ્લામાં મળી આવે છે ?

24 / 25

Category: Gujarat Geography Quiz : 04

વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?

25 / 25

Category: Gujarat Geography Quiz : 04

પીરોટન ટાપુઓ શાના બનેલા હોય છે ?

Your score is

The average score is 69%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!