Join our WhatsApp group : click here

Gujarat History Quiz Number : 08

Gujarat Geography Quiz: 08 : Here Gujarat Geography Quiz No. 08 is given. In which 25 questions have been included. All the questions given here are asked in the previous exam. So it will prove useful to you. Stay tuned to 4Gujarat.com for giving quizzes on all subjects of competitive exams.

Subject: Gujarat Geography
Quiz number: 08
Questions: 25
Quiz type: MCQ

Gujarat Geography Quiz: 08

5281

Gujarat Geography Quiz : 08

ગુજરાતનાં ભૂગોળની ક્વિઝ નંબર : 08

1 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાત સરકારના સિંચાઇ વિભાગ દ્વારા ‘મુક્તેશ્વર સિંચાઇ યોજના’ કઈ નદી ઉપર કરવામાં આવેલ છે ?

2 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી ‘કાઉસેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો ?

3 / 25

Category: Gujarat Geography Quiz : 08

જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ?

4 / 25

Category: Gujarat Geography Quiz : 08

આ નદીઓમાંથી કોનું મૂળ એટેલે કે ઉદ્ભવ સ્થાન ગુજરાતમાં જ છે ?

5 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાત સરકારે સ્થાપેલ વનો પૈકી ‘ભક્તિ વન’ કયા પર્વતની તળેટીમાં આવેલું છે ?

6 / 25

Category: Gujarat Geography Quiz : 08

1960માં ગુજરાત રાજયની સ્થાપના થઈ તે વર્ષે કુલ કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા ?

7 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાતમાં જંગલમાં વાંસ, ઘાસ વગેરેમાંથી કાગળ બનાવવાનો ઉદ્યોગ કયા સ્થળે વિકસ્યો છે ?

8 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાતમાં કેટલા અભયારણ્યો આવેલા છે ?

9 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ?

10 / 25

Category: Gujarat Geography Quiz : 08

‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ ગુજરાતમાં ક્યાં આવેલી છે ?

11 / 25

Category: Gujarat Geography Quiz : 08

મકાઇને કેવી આબોહવા માફક આવે છે ?

12 / 25

Category: Gujarat Geography Quiz : 08

માર્બલ એ......

13 / 25

Category: Gujarat Geography Quiz : 08

સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ :

14 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાતનું વેરવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે ?

15 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાત સરકારના સિંચાઇ વિભાગ દ્વારા હડમતીયા સિંચાઇ યોજના કઈ નદી ઉપર કરવામાં આવેલ છે ?

16 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાતમાં રાજયમાં રીંછના અભયરણ્યોમાં નીચે પૈકી કયું અભયારણ્ય સાચું નથી ?

17 / 25

Category: Gujarat Geography Quiz : 08

વેરાવળ-ચોરવાડ વિસ્તાર કયા નામે ઓળખાય છે ?

18 / 25

Category: Gujarat Geography Quiz : 08

કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ?

19 / 25

Category: Gujarat Geography Quiz : 08

ખેરના વૃક્ષોમાંથી શું મળે છે ?

20 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાતનાં બંદરોમાં મગદલ્લા બંદર ક્યાં આવેલું છે ?

21 / 25

Category: Gujarat Geography Quiz : 08

‘ભારતના માંચેસ્ટર’ તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે ?

22 / 25

Category: Gujarat Geography Quiz : 08

સૌરાષ્ટ્રની સમતલ અને ફળદ્રુપ એવી ખેતી માટેની ઉપયોગી જમીનને ......... જમીન કહે છે.

23 / 25

Category: Gujarat Geography Quiz : 08

ગુજરાત સરકારના સિંચાઇ વિભાગ દ્વારા ‘ઉમરેચા રિચાર્જ સ્કીમ’ કઈ નદી ઉપર કરવામાં આવેલ છે ?

24 / 25

Category: Gujarat Geography Quiz : 08

વાસંદાના રાષ્ટ્રીય ઉદ્યાનમાં આ પ્રાણી જોવા મળે છે ?

25 / 25

Category: Gujarat Geography Quiz : 08

કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 64%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!