Join our WhatsApp group : click here

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 10

Gujarat Geography Quiz No. 10 is given. In which 25 questions have been included. The given quiz is useful for GPSC all exam. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat Geography
Quiz number: 10
Questions: 25
Quiz type: MCQ

Gujarat Geography Quiz : 10

7925

Gujarat Geography Quiz : 10

ગુજરાતની ભૂગોળ ક્વિઝ : 10

1 / 25

કચ્છ જિલ્લામાં આવેલ પાનન્ધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ?

2 / 25

કુંડામાં ઠીંગણા છોડ/વૃક્ષો ઉગાડવાની પ્રચલિત કળા “બોનસાઈ”........... દેશની દેન છે.

3 / 25

કપાસ ખુણિયા ટપકાંનો રોગ ........... થી થાય છે.

4 / 25

ગુજરાત રાજયના સિંચાઇ વિભાગ દ્વારા ‘દાંતીવાડા જળાશય યોજના’ કઈ નદી ઉપર કરવામાં આવેલ છે ?

5 / 25

ટોપલાં, ટોપલી, કાગળ અને રેયોન કયા લાકડામાંથી બનાવાય છે ?

6 / 25

મોઢેરા ખાતેનું સુવિખ્યાત સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલ છે ?

7 / 25

જૂન થી ઓગષ્ટ સુધીમાં મળતા પાકને શું કહેવાય ?

8 / 25

આપણાં દેશમાં વધુ દૂધ આપતી ભેંસની અગત્યની ઓલાદ કઈ છે ?

9 / 25

ગ્રેનાઇટનો પથ્થર ........ ખડક છે.

10 / 25

નીચેનામાંથી કયો પાક ધાન્ય વર્ગનો પાક નથી ?

11 / 25

નદી-ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન કયા નામથી જાણીતી છે ?

12 / 25

ગુજરાત સરકારના સિંચાઇ વિભાગ દ્વારા “ઉદવહન સિંચાઇ યોજનઓ” ખાસ કરીને કયા જિલ્લાના સિંચાઇથી વંચિત વિસ્તારના લોકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ?

13 / 25

ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી ?

14 / 25

ગુજરાતમાં સૂકી ખેતીનું મુખ્ય સંશોધન કેન્દ્ર ............. ખાતે આવેલું છે.

15 / 25

સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

16 / 25

ગુજરાતનું વેરાવળ બંદર ક્યા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે ?

17 / 25

જેસોરની ટેકરી કયા સ્થળોની વચ્ચે આવેલી છે ?

18 / 25

એગ્રીકલ્ચર ટેકનૉલોજી મેનેજમેન્ટ એજન્સીનું ટૂંકું નામ જણાવો ?

19 / 25

જાંબુઘોડા અભ્યારણ્ય ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ?

20 / 25

કુદરતી ગેસના ઉદ્ભવસ્થાન તરીકે જાણીતું સ્થળ જણાવો ?

21 / 25

ગુજરાતમાં ઇસબગુલને .......... તરીકે ઓળખવામાં આવે છે.

22 / 25

વનવિનાશના કારણે .......... ઘટે છે.

23 / 25

સાબરકાંઠા જિલ્લામાં આવેલું અરસોદિયા કયા ધંધા માટે ગુજરાતનું સૌથી મોટું સ્થાન છે ?

24 / 25

કયા જિલ્લાની વાઢિયારી ભેંસો વખણાય છે ?

25 / 25

પોટેટો રિસર્ચ સેન્ટર કયાં આવેલું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 68%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!