Join our WhatsApp group : click here

GSSSB હેડ ક્લાર્ક મોક ટેસ્ટ : 01

GSSSB દ્વારા લેવાતી હેડ ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 01 અહીં આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ ટેસ્ટ હેડ ક્લાર્કની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. નિયમિત મોક ટેસ્ટ આપવા જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : head clark
Test number : 01
Question: 25
Test type: MCQ

Gujarat head clark mock test : 01

123

head clark mock test : 01

Head clark mock test : 01

1 / 25

Category: head clark mock test : 01

નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ?

2 / 25

Category: head clark mock test : 01

સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું ચિત્રવાળું અને એક્કો હોય તેની સંભાવના =

3 / 25

Category: head clark mock test : 01

‘ચક્ષુ : શ્રવા’ કોને કહેવાય છે ?

4 / 25

Category: head clark mock test : 01

છંદ શાસ્ત્રમાં કુલ .......... ગણની રચના કરી છે. 

5 / 25

Category: head clark mock test : 01

They ………. The rebels in the market place.

6 / 25

Category: head clark mock test : 01

બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x-1) અને દશકનો અંક (x+1) હોય તો તે સંખ્યા કઈ હશે ?

7 / 25

Category: head clark mock test : 01

‘ડેલીની ખડકીનેય કલર કરાવ્યો’ વાકયમાં નિપાત જણાવો.

8 / 25

Category: head clark mock test : 01

IPનું પૂરુંનામ શું છે ?

9 / 25

Category: head clark mock test : 01

વિસાવદર તાલુકો ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલો છે ?

10 / 25

Category: head clark mock test : 01

નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. : તું ખાવાનું મોકલનાર કોણ?

11 / 25

Category: head clark mock test : 01

દુહાનું મુખ્ય લક્ષણ જણાવો ?

12 / 25

Category: head clark mock test : 01

નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

13 / 25

Category: head clark mock test : 01

ગુજરાતનું કયું દેશી રાજય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ?

14 / 25

Category: head clark mock test : 01

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

15 / 25

Category: head clark mock test : 01

Give past tense of : ‘seek’

16 / 25

Category: head clark mock test : 01

The……….. you work hard, ........... result you get. (much + good)

17 / 25

Category: head clark mock test : 01

ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ?

18 / 25

Category: head clark mock test : 01

નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે ની:શેષ ભાગી શકાય.

19 / 25

Category: head clark mock test : 01

Ms power pointમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે ?

20 / 25

Category: head clark mock test : 01

Fill in the Blank : Our freedom Fighters had………… many hardships.

21 / 25

Category: head clark mock test : 01

બહુવ્રીહિ સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો ?

22 / 25

Category: head clark mock test : 01

વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?

23 / 25

Category: head clark mock test : 01

Use appropriate verb form : The patient …………if the doctor had come on time

24 / 25

Category: head clark mock test : 01

TARI ની સ્થાપના ક્યારે થઈ ?

25 / 25

Category: head clark mock test : 01

બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો : click here 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!