Join our WhatsApp group : click here

Gujarat high court office attendant syllabus

Gujarat high court office attendant syllabus : : ગુજરાત હાઇકોર્ટમા કોર્ટ એટેન્ડન્ટ/ઓફિસ એટેન્ડન્ટ/ હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટીક એટેન્ડન્ટના કર્મચારીની ભરતી અંગે માહિતી આપવામાં આવી છે.

>> કુલ જગ્યા : 38

>> યોજાનાર પરીક્ષાનો સંભવિત તારીખ : 18-07-2021

 >> પગાર ધોરણ : 14,800-47,100 /-

>> શૈક્ષણિક લાયકાત : 8 પાસ

>> વયમર્યાદા : 18 થી 35

લેખિત પરીક્ષા

પરીક્ષાનો પ્રકાર : હેતુલક્ષી

1). હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ 100 પ્રશ્નો તથા કુલ 100 ગુણની રહેશે.

2). હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર ભાષા ગુજરાતી રહેશે.

3). દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ રહેશે.

4). પરીક્ષણો સમયગાળો 1 કલાક અને 30 મિનિટ (90 મિનિટ)નો રહેશે.

પરીક્ષાનો સિલેબસ

1. ગુજરાતી ભાષા
2. સામાન્ય જ્ઞાન
3. ગણિત
4. રમત ગમત
5. કરંટ અફેર્સ
Gujarat high court office attendant syllabus

નોધ : પસંદગી પ્રક્રિયામાં સ્થાન મેળવવા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ અને અનુ. જાતિ ના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ગુણ અને અનુ. જનજાતિ. સા શૈ. પ. વર્ગ, ફિઝિકલી ડિસેબલ્ડ/ ડિફ્રન્ટલી એબલ્ડ (PH), માજી સૈનિક અને આર્થિક રીતે વર્ગના ઉમેદવારોને ઓછામાં ઓછા 45 ગુણ મેળવવાના રહેશે, ત્યારબાદ મેરીટના આધારે પસંદગીયાદી તૈયાર કરવામાં આવશે.  

PDF Download 

દરેક પરીક્ષાનો સિલેબસ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!