GPSC, નાયબ મામલતદાર, બિન-સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, PSI / ASI, તલાટી, પોલીસ કોન્સટેબલ જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarat history Questions અહી આપેલા છે. અહી આપેલા તમામ પ્રશ્નો પરિક્ષાની દૃષ્ટિ એ મહત્વપૂર્ણ છે. જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે.
Gujarat history Questions (GK)
Q.1 ક્ષાત્રપોનો અંત અને ગુપ્તકાળની શરૂવાત વચ્ચે 17 વર્ષના ગાળા દરમિયાન ગુજરાતમાં કોની સત્તા હતી? –
Ans. સર્વ ભટ્ટાર્ક
Q.2 ઇ.સ 1957ના વિદ્રોહ ની આગેવાની છોટાઉદેપુરમાં કોણે લીધી હતી ?
Ans. તાત્યા તોપે
Q.3 ધોળકા નો રાણો કોણ હતો ?
Ans. લવણ પ્રસાદ
Q.4 તાત્યા તોપે નવસારીમાં કયું ઉપનામ રાખીને રહ્યા હતા?
Ans. ટહેલદાસ
Q.5 ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનની શરૂવાત ક્યારે થઈ હતી?
Ans. 1834
Q.6 પાટણની ગાડી ઉપર વાઘેલા સોલંકી વંશના સ્થાપક કોણ હતા?
Ans. વિસલદેવ
Q.7 ઇ.સ 640માં ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે વલ્લભીની મુલાકાત લીધી ત્યારે કોનું શાસન હતું?
Ans. બાલઆદિત્ય
Q.8 વલ્લભી બ્રિટિશકાળમાં વળા નામે ઓળખાતું હતું, વળા નું વલ્લભીપુર નામ ક્યારે પડ્યું?
Ans. 1945
Q.9 ચીની મુસાફિર હ્યુ-એન-ત્સાંગે ગુજરાતનાં કયા રાજાની દાન પ્રિયતના વખાણ કર્યા હતા?
Ans. શીલાદિત્ય પહેલો
Q.10 વલ્લભીનો છેલ્લો રાજા કોણ હતો?
Ans. શીલાઆદિત્ય સાતમો
Q.11 બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ કડિયા ડુંગરની ગુફાઓ કયા સમય ની છે?
Ans. ક્ષત્રપ
Q.12 સ્કંદગુપ્ત ના સમયમાં સૌરાષ્ટ્રનો રાજ્યપાલ કોણ હતો?
Ans. પર્ણદત્ત
Q.13 સાધુઓ દ્વારા વાંચતું ‘કલ્પસૂત્ર’ ગુજરાતમાં સૌપ્રથમ જાહેરમાં વાંચન કરાવનાર પ્રથમ શાસક કોણ હતો?
Ans. ધ્રુવસેન પ્રથમ
Q.14 વનરાજ ચાવડાનો રાજ્યભિષેક ક્યારે થયો હતો?
Ans. ઇ.સ 746માં
Q.15 વલભીપુર કઈ નદીની કિનારે આવેલું છે?
Ans. ઘેલો
Q.16 ગુજરાતનાં કયા સુબાનું ઇડરના રાજા રાવ રલમલ સાથે ભીષણ યુદ્ધ થયું હતું?
Ans. ફતેહ-ઉલ-મુલ્ક
Q.17 વઢવાણમાં કાર્તિકેય મંદિર કોણે બધાવ્યું હતું?
Ans. લવણપ્રસાદ
Q.18 શીલાદિત્ય પાંચમા સમયમાં અરબોએ વલ્લભીપુર પર કેટલી વાર આક્રમણ કર્યું હતું?
Ans. ત્રણ વાર
Q.19 કયા ગ્રંથમાં મૈત્રક વંશના રાજા શીલાદિત્ય પહેલાને ‘ધર્મરાજ’ કહ્યા છે?
Ans. આર્ય મંજુશ્રીમૂલકલ્પ
Q.20 વસ્તુપાલ અને તેજપાલનું નામ કયા રાજવી સાથે જોડાયેલુ છે?
Ans. રાણા વીરધવલ
Q.21 દાહોદમાં જન્મેલ મુગલ બાદશાહનું નામ જણાવો?
Ans. ઔરંગજેબ
Q.22 ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય ગોપણું મંદિર કયા શાસનકાળ દરમ્યાન બનાવાયું હતું?
Ans. મૈત્રક કાળ
Q.23 ગુજરાત પર અંગ્રેજ સત્તા માટેના ‘ગુલામી કરાર’ ક્યારે થયા હતા?
Ans. 17 માર્ચ 1802 (ખંભાત ખાતે)
Q.24 મુઘલકાળથી ચાલી આવતી ખંડણી ઉઘરાવવાની પ્રથા ‘મુલ્લ્કગિરિ’ ને ઇડરના રાવ કયા નામથી ઓળખાવતા હતા?
Ans. ખિચડી
Q.25 અંગ્રેજોએ કચ્છના રાજા ભરમલ પાસેથી કચ્છનો કિલ્લો ક્યારે કબ્જે કર્યો હતો?
Ans. 25 ડિસેમ્બર 1818
Q.26 વનરાજ ચાવડાના પિતા જયશીખરીનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે?
Ans. રત્નમાલા
Q.27 મૈત્રક સત્તાના અંત પછી વલ્લભીમાં કોનું શાસન સ્થપાયું હતું?
Ans. ચાલુક્ય
Q.28 વડોદરા ખાતે મહારાજા સયાજી રાવ દ્વારા 1886 માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા?
Ans. ઉસ્તાદ મૌલા બક્ષ
Q.29 ડાંગને ગુજરાત સાથે ક્યારે જોડ્યુ?
Ans. 1 મે 1960 ના રોજ
Q.30 ગુજરાતનું કયું દેશી રાજય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર હતું?
Ans. જુનાગઢ
Q.31 ધોળકાનું આદિનાથ મંદિર કોણે બંધાવ્યું હતું?
Ans. વસ્તુપાળ
Q.32 ગુપ્તકાળમાં ઇ.સ 456 માં બીજીવાર સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યુ હતું?
Ans. ચક્રપાલિત
Q.33 બડી લાખાણી મેડી શું છે?
Ans. બૌદ્ધ સ્તૂપ
Q.34 ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય સભ્યતાનું સ્થળ કયું છે?
Ans. રંગપુર
Q.35 ધોળાવીરા ને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે?
Ans. કોટડા ટીંબા
Q.36 વસ્તુપાળ અને તેજપાળનો જન્મ ક્યાં થયો હતો?
Ans. પાટણ
Q.37 ભદ્રના કિલ્લાના કુલ કેટલા દરવાજા છે?
Ans. સાત
Q.38 સૈંદ્રક વંશનો સ્થાપક કોણ હતો?
Ans. ભાનુશક્તિ (શ્રીવલ્લભ)
Q.39 ગાયકવાડ રાજાઓએ વડોદરાને ક્યારે રાજધાની બનાવી હતી?
Ans. ઇ.સ 1774 માં
Q.40 તીન દરવાજા તરીકે ઓળખતો ત્રણ કમાનવાળો દરવાજો ક્યાં શહેરમાં આવેલો છે?
Ans. અમદાવાદ
Q.41 પ્રભાસ પાટણમાં પશ્વનાથનું મંદિર કોણે બધાવ્યું હતું?
Ans. કુમારપાળ
Q.42 કયા રજાના સમયમાં સુદર્શન તળાવ ફરીથી બંધાવ્યું હતું?
Ans. રુદ્રદામા
Q.43 ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
Ans. અરવિંદ ઘોષ
Q.44 ગુજરાતનાં અશોક તરીકે કોણે ઓળખવામાં આવે છે?
Ans. કુમારપાળ
Q.45 ઇ.સ 1299 માં કોના નિમંત્રણથી દિલ્લીના સુલતાન અલૌદ્દીન ખીલજીએ તેમના દ્વારા ઉલૂખખાન અને નુસરતખા ને પ્રથમવાર આક્રમણ કર્યું હતું?
Ans. માધવમંત્રી
Q.46 ઇ.સ 1407 માં કયા સુલતાને ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરીને સલ્તનત યુગની શરૂવાત કરી?
Ans. જફરખાન
Q.47 મહમદ તઘલક ઇ.સ 1345 માં દિલ્લી થી ગુજરાત ના પાટણમાં આવ્યા ત્યારે પાટણના ગવર્નર તરીકે કોને નિમ્યા ?
Ans. શેખ મુઇજુદીન
Q.48 માલિક ઠાકુર ક્યાનો વતની હતો?
Ans. ખંભાત
Q.49 મહમદ તઘલકે બીજા ઇ.સ 1391 માં કોને ગુજરાતનાં સુબા તરીકે નિમ્યા?
Ans. ઝફરખાન
Q.50 ઇડરના રાવ પુંજને હરાવનાર મુસ્લિમ સુલ્તાન કોણ હતો ?
Ans. અહમદશાહ પહેલો
Q.51 ક્યારે ગુજરાતમાં દિલ્લી સલતનની હૂકુમત સ્થપાઈ?
Ans. ઇ.સ 1304
Q.52 ગુજરાતમાં મુસ્લિમ સત્તા કેટલા વર્ષ સુધી રહી ?
Ans. 500 વર્ષ સુધી
Q.53 ગુજરાતમાં જમીનને લગતી ‘વાંટા પધ્ધતિ’ કોણે દાખલ કરી?
Ans. અહમદશાહ પહેલો
Q.54 મૈત્રકકાળ દરમિયાન ભટ્ટાર્કે પોતાની રાજધાની વલ્લભી ખસેડી હતી. જે હાલમાં ક્યાં જીલ્લામાં આવેલું છે?
Ans. ભાવનગર
Q.55 ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી કોણ હતા?
Ans. ઘરસેન ની પુત્રી ભૂપા
Q.56 બાજીરાવ પ્રથમ અને ત્રિયંબકરાવ વચ્ચે ડભોઈનું યુધ્ધ ક્યારે થયું હતું?
Ans. ઇ.સ 1731
Q.57 ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રોનો સંગ્રહ કયા શહરમાં છે?
Ans. વડોદરા