Join our WhatsApp group : click here

Gujarat History quiz number: 05

Here Gujarat history quiz number 05 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject : Gujarat History
Quiz number : 05
Number of Question :25
Quiz Type :MCQ

Gujarat History Quiz : 05

4012

Gujarat History Quiz : 05

ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ નંબર : 05

1 / 25

Category: Gujarat History Quiz : 05

અહમદશાહ પહેલાએ અમદાવાદની સ્થાપના કયારે કરી ?

2 / 25

Category: Gujarat History Quiz : 05

મરાઠા સરદાર શિવાજીએ પ્રથમવાર સુરત કયારે લૂંટયું હતું ?

3 / 25

Category: Gujarat History Quiz : 05

મહેમુદ બેગડાએ હાથમતી નદીનાં કાંઠે વસાવેલું અહમદનગર એટલે ?

4 / 25

Category: Gujarat History Quiz : 05

અફઘાન બળવો દબાવવા માટે સુલતાન મોહમદ તઘલક ગુજરાતમાં ક્યારે આવ્યા હતા ?

5 / 25

Category: Gujarat History Quiz : 05

ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સત્તા ક્યારથી સ્થપાઈ હતી ?

6 / 25

Category: Gujarat History Quiz : 05

વડોદરા ગાયકવાડ વંશની રાજધાની ક્યારે બની ?

7 / 25

Category: Gujarat History Quiz : 05

અમદાવાદનો મોટી મહલ કયા મોગલ બાદશાહે બંધાવ્યો ?

8 / 25

Category: Gujarat History Quiz : 05

મહેમદ બેગડાએ બંધાવેલ ભમ્મરિયો કુંવો અને ચાંદા-સુરજ મહેલ કયા આવેલા છે ?

9 / 25

Category: Gujarat History Quiz : 05

સલ્તનકાળના હિન્દુ લેખકોએ ‘રાજનગર’ કે ‘શ્રીનગર’ તરીકે ગુજરાતના કયા શહેરનું વર્ણન કર્યું છે ?

10 / 25

Category: Gujarat History Quiz : 05

મહમુદ બેગડાએ જુનાગઢનું નામ શું રાખ્યું હતું ?

11 / 25

Category: Gujarat History Quiz : 05

અકબર અને જહાંગીરે પ્રથમવાર દરિયો કયા જોયો હતો ?

12 / 25

Category: Gujarat History Quiz : 05

બાબુલ મક્કા, મંદ મુબારક અને મક્કાનું પ્રવેશદ્વાર થી ગુજરાતનાં કયા શહેરને ઓળખવામાં આવે છે ?

13 / 25

Category: Gujarat History Quiz : 05

મહમુદ ગઝનવીએ ગુજરાત પર આક્રમણ કયારે કર્યું ?

14 / 25

Category: Gujarat History Quiz : 05

કાજીની વાવ ક્યાં આવેલી છે ?

15 / 25

Category: Gujarat History Quiz : 05

ડચોએ સુરતમાં કોઠી ક્યારે સ્થાપી હતી ?

16 / 25

Category: Gujarat History Quiz : 05

ગુજરાતમાં આવનાર પ્રથમ મુગલ બાદશાહ કોણ હતો ?

17 / 25

Category: Gujarat History Quiz : 05

કયા મોગલ બાદશાહે ગુજરાતમાં નક્ષત્ર સિક્કાઓ પડાવ્યા ?

18 / 25

Category: Gujarat History Quiz : 05

અંગ્રેજોએ કચ્છ કયારે કબજે કર્યું ?

19 / 25

Category: Gujarat History Quiz : 05

ભદ્રના કિલ્લાના કુલ કેટલા દરવાજા છે ?

20 / 25

Category: Gujarat History Quiz : 05

ગુજરાતમાં પ્રથમ મુઘલ સત્તા કોણે સ્થાપી હતી ?

21 / 25

Category: Gujarat History Quiz : 05

શિવાજીનાં કુળદેવી ભવાનીનું મંદિર ગુજરાતમાં કયા આવેલું છે ?

22 / 25

Category: Gujarat History Quiz : 05

ઇ.સ 1802માં અંગ્રેજો અને વડોદરાનાં ગાયકવાડી રાજા વચ્ચે ‘ગુલામી કરાર’ કયાં થયો હતો ?

23 / 25

Category: Gujarat History Quiz : 05

નીચેનામાંથી કોણે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજય સ્થાપ્યું હતું ?

24 / 25

Category: Gujarat History Quiz : 05

મરાઠાઓએ ગુજરાત પર કેટલા વર્ષ સુધી સત્તા ભોગવી હતી ?

25 / 25

Category: Gujarat History Quiz : 05

ગુજરાતમાં જમીનને લગતી ‘વાંટા પદ્ધતિ’ કોણે દાખલ કરી હતી ?

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!