Join our WhatsApp group : click here

Gujarat History quiz number: 11

Here Gujarat history quiz number 11 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat History Quiz
Quiz number: 11
Questions: 30
Quiz type: MCQ

Gujarat History Quiz : 11

4108

Gujarat History Quiz : 11

Gujarat History Quiz : 11

1 / 30

Category: Gujarat History Quiz : 11

આહવામાં ડાંગ દરબારનો મેળો કયારે ભરાય છે ?

2 / 30

Category: Gujarat History Quiz : 11

રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો ?

3 / 30

Category: Gujarat History Quiz : 11

ભગવતગૌમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજયનાં રાજવી હતા ?

4 / 30

Category: Gujarat History Quiz : 11

‘દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના’ લખાણવાળી સ્વાતંત્ર્યની લડતનાં શહીદ વીર સપૂતની ખાંભી કોની છે ?

5 / 30

Category: Gujarat History Quiz : 11

સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?

6 / 30

Category: Gujarat History Quiz : 11

અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતનાં કયા બંદરે ઉતર્યા હતા ?

7 / 30

Category: Gujarat History Quiz : 11

ઇ.સ 1540-41માં સુરતમાં ફિરંગી હુમલા અટકાવવા માટે મુસ્લિમ શાસકો દ્વારા એક ઐતિહાસિક કિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો કોણે બનાવ્યો હતો ?

8 / 30

Category: Gujarat History Quiz : 11

ગુજરાત રાજયમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીનાં કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી ?

9 / 30

Category: Gujarat History Quiz : 11

“હિન્દ છોડો” ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું ?

10 / 30

Category: Gujarat History Quiz : 11

મહાગુજરાત જનતા પરિષદનાં સ્થાપક આગેવાનનું નામ જણાવો ?

11 / 30

Category: Gujarat History Quiz : 11

ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શીલાલેખ કોતરાવેલ છે ?

12 / 30

Category: Gujarat History Quiz : 11

કયા સત્યાગ્રહ દરમ્યાન વલ્લભભાઈએ વકીલાતને તિલાંજલી આપી હતી ?

13 / 30

Category: Gujarat History Quiz : 11

શહીદ સ્મારક માટેના જેલ ભરો સત્યાગ્રહ (શાંત સત્યાગ્રહ) માટેની ટુકડીનાં નેતાઓનાં સંદર્ભ નીચેનામાંથી કયો વિકલ્પ નથી ?

14 / 30

Category: Gujarat History Quiz : 11

ગુજરાત રાજય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

15 / 30

Category: Gujarat History Quiz : 11

ગુજરાત રાજયની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ?

16 / 30

Category: Gujarat History Quiz : 11

ગિરનાર પર્વતમાંથી નીકળી સુવર્ણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી ‘સુદર્શન તળાવ’ નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

17 / 30

Category: Gujarat History Quiz : 11

ભરુચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો ?

18 / 30

Category: Gujarat History Quiz : 11

સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, વડોદરાનાં મહારાજાનાં મહત્વનાં જનકલ્યાણ કાર્યોમાં નીચે પૈકીનું કયું કાર્ય સુસંગત જણાતું નથી ?

19 / 30

Category: Gujarat History Quiz : 11

મહાગુજરાતનાં આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો ?

20 / 30

Category: Gujarat History Quiz : 11

વસ્તુપાલ-તેજપાલનું નામ કયા રાજવી સાથે જોડાયેલ છે ?

21 / 30

Category: Gujarat History Quiz : 11

દાંડીકુચ કયા શહેરથી શરૂ થઈ હતી ?

22 / 30

Category: Gujarat History Quiz : 11

પોર્ટુગીઝો (ફિરંગીઓ)એ તે સમયનાં ગુજરાતનાં અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું ?

23 / 30

Category: Gujarat History Quiz : 11

ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાનાં પ્રમુખ કોણ હતા ?

24 / 30

Category: Gujarat History Quiz : 11

મુઘલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું હતું ?

25 / 30

Category: Gujarat History Quiz : 11

ખ્યાતનામ પ્રવાસી વાસ્કો-ડી ગામાને ભારતનો માર્ગ કોણે બતાવ્યો હતો ?

26 / 30

Category: Gujarat History Quiz : 11

જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જુનાગઢનાં દીવાનનું નામ શું હતું ?

27 / 30

Category: Gujarat History Quiz : 11

‘આદિવાસી લોકકલા સંગ્રહાલય’ કયા આવેલું છે ?

28 / 30

Category: Gujarat History Quiz : 11

મોગલશાસન દરમ્યાન અમદાવાદનાં કયા નગરશેઠ રાજયનાં ઝવેરી રહ્યા હતા ?

29 / 30

Category: Gujarat History Quiz : 11

ગુજરાતનાં સુલતાન અહમદશાહે હાથમતીનાં કાંઠે વસાવેલ હિંમતનગરનું નામ કોના નામ પરથી રાખ્યું ?

30 / 30

Category: Gujarat History Quiz : 11

સ્વાતંત્ર્યસંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!