Join our whatsapp group : click here

Gujarat History Quiz: 20

Gujarat History Quiz: 20 -અહીં ગુજરાતના ઇતિહાસની ક્વિઝ નંબર 20 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નોનો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat History
Quiz number: 20
Question: 25
Type: MCQ

Gujarat History Quiz: 20

392

Gujarat History Quiz : 20

Gujarat History Quiz : 20

1 / 25

વડોદરા રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ..............હતું.

2 / 25

સોલંકી કાળ દરમ્યાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું?

3 / 25

નીચેના પૈકી કોણે ગુજરાતમાં 1907માં યુવાનોને ઉદારવાદી યુદ્ધમાન પ્રવૃતિની તાલીમ આપવા ગંગનાથ ભારતીય સર્વ વિદ્યાલયની સ્થાપના કરી?

4 / 25

નીચે આપેલ મુખ્યમંત્રીઓને તેમના કાળક્રમ પ્રમાણે ગોઠવો?

1). હિતેન્દ્રભાઈ દેસાઇ

2). બળવંતરાય મહેતા

3). ઘનશ્યામ ઓઝા

4). ચીમનભાઈ પટેલ

5 / 25

સૌરાષ્ટ્રમાં રજવાડાઓના એકત્રીકરણ બાદ નવા સૌરાષ્ટ્ર રાજ્યનો આરંભ થયો. આ ઘટનાને ‘સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ’ તરીકે કોણે ગણાવી ?

6 / 25

ઇ.સ 1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણકે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતી મહિલાઓએ ભાગ લીધો હતો તેઓ કોણ હતા?

7 / 25

મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

8 / 25

વાઘેલા વંશ વિષે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે?

1). વિશળદેવ વાઘેલાએ મળવા (પરમાર) વિરુદ્ધ લશ્કરી ચડાઈ જીતી હતી.

2). વીરધવનના શાસન દરમ્યાન વસ્તુપાળ અને તેજપાળે ગિરનાર અને શેત્રુંજય પર્વત પર મંદિરો બાંધ્યા હતા.

3). ગુલામ જનરલ અલાફખાનની આગેવાની હેઠળ દિલ્હીના સુલતાને દેવગઢમાં કર્ણદેવ પર ચઢાઈ કરવા બધુ એક દળ મોકલ્યું હતું.

9 / 25

નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો?

1). ખેડા

2). નાગપુર ઝંડા સત્યાગ્રહ

3). બારડોલી

4). ધરાસણા

10 / 25

કચ્છના રાજવીને પોતાના ચલણમાં કોરીના સિક્કા રાખવાની પરવાનગી કોણે આપી હતી?

11 / 25

રશિયાના સમ્રાટ જાર નિકોલસ-1ના રાજ્યભિષેકમાં ભાગ લેનાર સૌરાષ્ટ્રના રાજવી કોણ હતું?

12 / 25

‘નાતજાતમાં માનતો નથી, આખું હિંદુસ્તાન મારૂ ગામ છે અને બધી કોમના લોકો મારા મિત્રો, સગાવહાલા છે. બધા એક જ ઈશ્વરના સંતાન છે’ વાક્ય કોનું છે?

13 / 25

નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો?

1). કસ્તૂરબા ગાંધી

2). મણિબેન પટેલ

3). મૃદુલા સારાભાઈ

4). પુષ્પાબેન મહેતા

14 / 25

પિલાજીરાવ ગાયકવાડ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

1). ગુજરાતના પ્રદેશોમાંથી મહેસૂલ ઉઘરાવવા માટે પ્રથમ તેમની નિમણૂક પેશ્વા દ્વારા કરવામાં આવી હતી.

2). પિલાજી રાવ પોતે સોનગઢના કિલ્લામાં સ્થાયી થયાં.

3). પિલાજી રાવે ગુજરાતના ગવર્નર રૂસ્તમ અલી ખાનને પરાજીત કર્યા હતા.

15 / 25

ગુજરાતમાં લાગેલ પ્રથમ રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો જણાવો.

16 / 25

નીચેના પૈકી કયા શીલાલેખો કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચૂડચંદ્ર હતા?

1). વલ્લભી

2). કારીયાણી

3). ધંધૂસર

4). વંથલી

17 / 25

ઇ.સ 1844માં નીચેના પૈકી કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા?

18 / 25

નીચેના બનાવો સમયાનુંક્રમમાં ગોઠવો.

1). બોરસદ સત્યાગ્રહ

2). ખેડા સત્યાગ્રહ

3). ધરાસણા સત્યાગ્રહ

4). બારડોલી સત્યાગ્રહ

19 / 25

કયા રાજવીએ સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ) ને ગુપ્ત સામ્રાજ્ય સાથે જોડ્યુ હતું?

20 / 25

નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). ગુજરાતમાં પીવાના પાણી માટે ટાંકી બાંધનાર ભાવનગર સૌપ્રથમ રજવાડું હતું.

2). જામનગરના રાજવી રણજીતસિંહજી મહાન ક્રિકેટર હતા.

3). લાખાજીરાજે રાજકોટ પ્રજા પ્રતિનિધિ સભામાં મહિલાઓ માટે પાંચ બેઠકો અનામત રાખી હતી.

4). મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઇ.સ 1984માં બરોડા ખાતે એક સંગ્રહાલયની સ્થાપના કરી હતી.

21 / 25

દેવની મોરિ સ્તૂપ..................ના શાસનકાળ દરમ્યાન બંધાયો હતો.

22 / 25

નીચેના વાક્યો તપાસો.

1). ગુજરાતમાં ‘સિંધુખીણની સંસ્કૃતિ’ ના અવશેષો રંગપુર, રોઝડી, લોથલ, ધોળાવીરા જેવા સ્થળેથી મળી આવેલ છે.

2). આ સંસ્કૃતિમાં ઊંચા મકાનો, દરેક મકાનોમાં પાણીનો કૂવો, સ્નાનાગૃહ, રસોડુ જેવી પ્રાથમિક સગવડો હતી.

3). આ નગર પ્રધાન સંસ્કૃતિ હતી અને મુખ્યમાર્ગો, નાના માર્ગો, શેરી જેવી બાબતો જોવા મળતી હતી.

4). આ સંસ્કૃતિનો ઇતિહાસ તામ્રપત્ર અને અન્ય દસ્તાવેજોમાં જોવા મળે છે.

23 / 25

1934માં ..............ના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાઓ લોદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદએ ચળવળ શરૂ કરી.

24 / 25

નીચેના પૈકી કયા રાષ્ટ્રકૂટ શાસકે સિંધના આરબોનું આક્રમણ ગુજરાતમાં અટકાવ્યું હતું?

25 / 25

કયા દિવસના રોજ કોંગ્રેસ ભવનની સામે અને લાલ દરવાજા નજીક ‘શહીદ સ્મારક’ બનાવવાનો નિર્ણય લેવાયો હતો?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 40%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!