Join our WhatsApp group : click here

Gujarat History Quiz : 22

Gujarat History Quiz : 22 -અહીં ગુજરાતના ઇતિહાસની ક્વિઝ નંબર 22 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પરીક્ષા પધ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ તમે 4gujarat.com પરથી આપી શકો છો.

Subject: Gujarat History
Quiz number: 22
Question: 10
Type: MCQ

Gujarat History Quiz : 22

1342

Gujarat History Quiz : 22

ગુજરાતનાં ઇતિહાસની ક્વિઝ : 22

1 / 15

મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1). અમદાવાદમાં 8 મી ઓગસ્ટ, 1957 ના રોજ જ્યારે કોલેજના કેટલાક વિધાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું.
2). ક.મા. મુનશીએ 1937 માં ‘મહા-ગુજરાત’ શબ્દ કરાંચીમાં આપ્યો.
3). ઇંદુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.


2 / 15

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1). ચાંપરણ સત્યાગ્રહ : રાજેન્દ્ર પ્રસાદ
2). ખેડા સત્યાગ્રહ : વલ્લભભાઈ પટેક
3). અમદાવાદ મિલ કામદારો એસોસિએશન : મોરારજી દેસાઇ
4). પૂના કરાર : બી.આર. આંબેડકર

3 / 15

નીચેના પૈકી કયા મુગલ રાજકુમાર ગુજરાતનાં ગવર્નર (સૂબેદાર) હતા ?
1). મુરાદ
2). શાહજહાં
3). ઔરંગઝેબ
4). દારા સિકોહ

4 / 15

પ્રાચીન શહેર ચાંપાનેરમાં ...................દરવાજા છે.

5 / 15

કચ્છ બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?


6 / 15

મૈત્રકનો વંશવાળી ઇતિહાસ લગભગ એકલા તેઓના ............માંથી જ મળી રહે છે.


7 / 15

નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1). મહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ બીજાને હરાવામાઆવ્યો હતો.
2). સત્તા પ્રાપ્ત કર્યા પહેલા વાઘેલા અણહિલવાડના ચાલુક્યો હેઠળ સેવાઓ આપતા હતા.
3). જયસિંહ સિદ્ધરાજનો ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો.

8 / 15

રુદ્રદામનના ઇ.સ 150ના જુનાગઢના શીલાલેખો ..................માં છે.

9 / 15

નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો ‘સર’ નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતા ?

10 / 15

કયા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની શરૂઆત થઈ હતી ?

11 / 15

ગુજરાતી આદિવાસી ચળવળોનો ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે ?

12 / 15

અમદાવાદના કાંકરીયા તળાવનું મૂળ નામ શું હતું ?

13 / 15

નીચેના પૈકી કોણે પાટણના સરોવર કિનારે 1008 શિવ મંદિરોનું નિર્માણ કર્યું હતું ?

14 / 15

ભાવનગર રાજયની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે ?
1). સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેનું નિર્માણ કરનાર.
2). ભાવનગર ખાતે 1885માં સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર.
3). સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર.
4). સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર.

15 / 15

શાંકભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ ............નું સુપ્રસિદ્ધ પરાક્રમ છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!