Join our WhatsApp group : click here

Gujarat History Quiz: 21

Gujarat History Quiz: 21 -અહીં ગુજરાતના ઇતિહાસની ક્વિઝ નંબર 21 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમે ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat History
Test number: 21
Question: 25
Type: MCQ

Gujarat History Quiz: 21

741

Gujarat History Quiz : 21

Gujarat History Quiz : 21

1 / 25

નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1). ભાવનગર મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલ્વે લાઇનને ડિસેમ્બર, 1880માં મંજૂરી આપી.

2). ખંડેરાવ ગાયકવાડે 1908માં બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી.

3). સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેસ્ટ રેલ્વે 1862માં શરૂ કરી.

2 / 25

નીચેના પૈકી કયા અહેમદ એ અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલા ચાર અહેમદ પૈકીના નથી?

3 / 25

વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજયામાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આયુ?

4 / 25

નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે.

5 / 25

સોલંકી વંશના કયા રાજાએ ‘અભિનવ સિદ્ધરાજ’ અને સપ્તમ ચક્રવર્તી’ જેવા નામો ધારણ કર્યા હતા?

6 / 25

‘હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું’ મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથક કોનું હતું?

7 / 25

સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબિલી ગાર્ડનમાંના હૉલમાં મળી જેમાં પ્રથમ પ્રમુખ (સ્પીકર) પડે.............હતા.

8 / 25

સુરતનો જરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયાં સમયગાળાનો છે?

9 / 25

નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો?

10 / 25

ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન .....................ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યા.

11 / 25

ગુજરાતના મૈત્રકની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે................ના રાજયાભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં આવી.

12 / 25

નીચેના પૈકી કોણે ગુજરાતી ટંકશાળામાં બાર સૂર્ય રાશિના જુદા જુદા ‘રાશિ’ સિક્કા બહાર પડ્યા હતા?

13 / 25

ગુજરાતનાં સોલંકી વંશના રાજાઓ મૂળ ..................કુલના હતા.

14 / 25

ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1). શાહીબાગમાં કેન્ટોનમેંટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો.

2). દેહાંતદંડના ઓરડાને ‘ફાંસી ઘર’ તરીકે ઓળખવામાં આવતો હતો.

3). કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવને દબાવી દીધો.

15 / 25

1857ના સ્વાતંત્ર્ય સંગ્રામસંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ..................ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવુત્તિઓ થઈ હતી.

16 / 25

નીચેના પૈકી કયા અહેમદ એ અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલા ચાર અહેમદ પૈકીના નથી?

17 / 25

આજવા ખાતે પાણી-પુરવઠા યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી?

18 / 25

નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે.

1). સોલંકી (રાજા)ઓ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ હતા.

2). જૈન બંધુઓ વસ્તુપાળ અને તેજપાળ એ ચાવડા રાજાઓના દરબારમાં હતા.

3). સુલતાન બહાદુર શાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી.

19 / 25

ગુજરાતનાં કયા ચાલુક્ય રાજાએ મહમ્મદ ઘોરીને હરાવ્યો હતો?

20 / 25

એપ્રિલ, 1934માં નીચેના પૈકી કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા ‘જ્યોતિ સંઘ’ ની સ્થાપના કરી હતી?

21 / 25

નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1). વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટ્ટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

2). એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના ‘પ્રખ્યાત યુદ્ધ’ નો ઉલ્લેખ કરે છે.

3). વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો.

22 / 25

ગુજરાતી આદિવાસી ચળવળોના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે?

23 / 25

‘મહાગુજરાત’ શબ્દ................ દ્વારા આપવામાં આવ્યો હતો.

24 / 25

ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય .................ના સમય સુધી ચાલુ રહ્યું.

25 / 25

મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અંશાકિત (graduated) માપપટ્ટીએ ............... ખાતે મળી આવેલ છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!