ભારત દેશને એક વિશાળ દરિયા કિનારો મળેલો છે જો દ્વીપ સમૂહને બાદ કરીયેતો ભારત લગભગ 6100 કિલો મીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. ભારતમાં કુલ 9 રાજયો દરિયા કિનારો ધરાવે છે. જેની યાદી નીચે મુજબ છે.
ભારતના કુલ 9 રાજયો દરિયાકિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે.
1). ગુજરાત
2). મહારાષ્ટ્ર
3). ગોવા
4). કર્ણાટક
5). કેરલ
6). તામિલનાડું
7). આંધ્રપ્રદેશ
8). ઓરિસ્સા
9). પશ્ચિમ બંગાળ
Gujarat na dariya kinara na jilla
ભારતના કુલ દરિયા કિનારાનો 27% ભાગ ગુજરાત રાજય રોકે છે. એટલે કે ગુજરાત લગભગ 1600 કિલો મીટર (990 માઈલ) દરિયાકિનારો ધરાવે છે.
ગુજરાત રાજયની બે બાજુ અખાત (ખંભાતનો અખાત અને કચ્છનો અખાત) અને એક બાજુ અરબ સાગર આવેલો છે. ગુજરાતના દરિયા કિનારા પર કુલ 15 જિલ્લાઓ આવેલા છે. જેની યાદી નીચે મુજબ છે.
ગુજરાતના દરિયા કિનારે આવેલા જિલ્લાઓની યાદી
Gujarat na dariya kinara na jilla
1). કચ્છ
2). મોરબી
3). જામનગર
4). દેવભૂમિ દ્વારકા
5). પોરબંદર
6). જુનાગઢ
7). ગીર-સોમનાથ
8). અમરેલી
9). ભાવનગર
10). અમદાવાદ
11). આણંદ
12). ભરુચ
13). સુરત
14). નવસારી
15). વલસાડ
- ગુજરાતમાં કચ્છ જિલ્લો 406 કિલો મીટર ધરાવે છે. ( સૌથી લાંબો કિનારો ધરાવતો જિલ્લો)
- ભાવનગર અને સુરત જિલ્લા ખંભાતનો અખાત અને અરબ સાગર એમ બંનેને મળે છે.
વધુ વાંચો :-
Join
Join ser
16 jilla n thay ?
Vadodara pan aave ne
વડોદરા જિલ્લા ને દરિયા કિનારો લાગતો નથી..