Join our WhatsApp group : click here

ગુજરાતના જિલ્લાની ક્વિઝ : 01

અહીં ગુજરાતનાં જિલ્લા સંબધિત 01 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નો છે. દરેક વિધાર્થી ક્વિઝ આપ્યા પછી પોતાનો સ્કોર comment કરે.

Subject: Gujarat na jilla
Quiz number: 01
Question: 20
Quiz type: MCQ

Gujarat na jilla Quiz: 01

68 votes, 4.1 avg
12190
Created on

ગુજરાતનાંના જિલ્લાની ક્વિઝ : 01

1 / 20

થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલ છે ?

2 / 20

નારેશ્વર ખાતેનો શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે ?

3 / 20

પૂજય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લા આવેલો છે ?

4 / 20

ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ?

5 / 20

વીર ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ કયા જિલ્લામાં આવેલું છે ?

6 / 20

જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે ?

7 / 20

નવલખા દરબારગઢ માટે જાણીતું ગોંડલ કયા જિલ્લામાં આવેલું છે ?

8 / 20

ભૃગુઋષિનો આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલો છે ?

9 / 20

ગુજરાત સરકાર દ્વારા વન મોહત્સવ અંતર્ગત ‘ગોવિંદ ગુરુ સ્મૃતિ વન’ કયા સ્થળે બનાવવામાં આવેલ છે ?

10 / 20

ભાવનગર ખાતે આવેલ મ્યુઝિયમનું નામ જણાવો ?

11 / 20

ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ?

12 / 20

અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના કયા સંતની દરગાહ છે ?

13 / 20

આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ કયા જિલ્લા આવેલું છે ?

14 / 20

ગુજરાતની નિલકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલ છે ?

15 / 20

ગુજરાતમાં ડૂમખલ રીંછ અભ્યારણ્ય કયા જિલ્લા આવેલું છે ?

16 / 20

ડાયનોસોરના ઈંડાનું અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ?

17 / 20

કાચબા ઉછેર માટેનું કેન્દ્ર હાથબ કયા જિલ્લામાં આવેલું છે ?

18 / 20

પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ હાલોલ કયા જિલ્લામાં આવેલું છે ?

19 / 20

જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?

20 / 20

ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 61%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!