સામાન્ય જ્ઞાન : : Gujarat na sthapatyo ane teni shaili
Click here : : ગુજરાતી સાહિત્ય
ગુજરાતનાં સ્થાપત્યો અને તેની શૈલી
સ્થાપત્ય | શૈલી |
---|---|
સોમનાથ મંદિર | ચાલુક્ય અને નાગર શૈલી |
દ્વારકા મંદિર | ચાલુક્ય શૈલી |
નવલખા મંદિર | મારૂ ગુર્જર શૈલી |
રાણકી વાવ | મારૂ ગુર્જર શૈલી |
મોઢેરાનું સૂર્યમંદિર | ઈરાની શૈલી |
ગોપનું મંદિર | ચાલુક્ય શૈલી |
જુમ્મા મસ્જિદ અમદાવાદ | હિન્દુ-મુસ્લિમ શૈલી |
અમર પેલેસ વાંકાનેર | ગ્રીસ રોમન શૈલી |
અડાલજની વાવ | ઈસ્લામિક સ્થાપત્ય શૈલી |
શામળાજી મંદિર | ચાલુક્ય શૈલી |
Gujarat na sthapatyo ane teni shaili : : GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.