Join our WhatsApp group : click here

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતીની જાહેરાત | Gujarat Vidyapith Recruitment 2024

Gujarat Vidyapith Recruitment 2024 : 01 મે, 2024ના રોજ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે 21/05/2024 સુધીમાં ઓનલાઇન આવેદન કરવાના છે. આ ભરતી સંબધિત વધુ જાણકારી જેવી કે પોસ્ટનું નામ અને ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત જેવી તમામ માહિતી વિશે ચર્ચા કરીશું. અને છેલ્લે આપેલ લિન્ક દ્વારા તમે ભરતીની ઓફિશ્યલ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો.

Gujarat Vidyapith Recruitment 2024

સંસ્થા : ગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટનું નામ : વિવિધ
અરજી કરવાની શરૂઆત : 01/05/2024
અરજી કરવાની રીત : ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ : 23/05/2024

પોસ્ટનું નામ

1). Assistant Teacher (Pre- PTC) : 02
2). Tedagar : 01
3). Assistant Teacher (Upper Primary) : 04
4). Assistant Teacher (Higher Secondary) : 05

કુલ પોસ્ટ

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રસિદ્ધ થયેલ આ ભરતીમાં કુલ 12 (બાર) જેટલી પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

આપેલ તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત લાયકાત માંગવામાં આવી છે એટલા માટે સંબધિત જાણકારી તમે ઓફિશ્યલ નોટિફિકેશન પરથી વાંચી શકો છો. જેની લિન્ક છેલ્લે આપેલ છે.

અરજી કરવાની રીત અને પરીક્ષા ફી

Gujarat Vidyapith ની આપેલ તમામ પોસ્ટ માટે ઓનલાઇન આવેદન કરવાનું રહેશે જે તમારે 01/05/2024 થી 23/05/2024 સુધીમાં ગુજરાત વિદ્યાપીઠની ઓફિશ્યલ વેબસાઇટ પરથી કરવાનું રહેશે. આવેદન કરતી વખતે તમામ અરજદારે Rs. 500 પરીક્ષા ફી પેટે ભરવાના રહેશે. જે પરત મળવાપાત્ર નથી તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

પગાર ધોરણ

Assistant Teacher (Pre- PTC)17000/-
Tedagar7500/-
Assistant Teacher (Upper Primary)20000/-
Assistant Teacher (Higher Secondary)22000/

મહત્વની લિન્ક

અહીં ઓફિશ્યલ નોટિફિકેશન અને ઓનલાઇન આવેદન કરવા માટેની લિન્ક આપવામાં આવી છે. તમે click here ના બટન પર ક્લિક કરી જે-તે માહિતી મેળવી શકો છો.

  • ઓફિશ્યલ નોટિફિકેશન : Click here
  • ઓનલાઇન અરજી કરો : Click here
અરજી કરતાં પહેલા તમામ મિત્રોએ એકવાર ઓફિશ્યલ નોટિફિકેશન વાંચી લેવી 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!