Gujarati kakko : અહીં ધોરણ 1 થી 5 ના બાળકો માટે ગુજરાતી કક્કો આપવામાં આવ્યો છે. જેમાં તેના અંગ્રેજી અક્ષરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ગુજરાતી કક્કાની PDF અને JPG ફાઇલ પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. 4gujarat.com પરથી તમે ધોરણ 1 થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત મટરિયલ બિલકુલ ફ્રી માં મેળવી શકો છો.
Gujarati kakko
સ્વર | |||||
અ (a) | આ (aa) | ઇ (i) | ઈ (ee) | ઉ (u) | ઊ (oo) |
ઋ (hri) | એ (ay) | ઐ (ai) | ઓ (o) | ઔ (au) | અં (an) |
અ: (aha) | |||||
વ્યંજન | |||||
ક (ka) | ખ (kha) | ગ (ga) | ઘ (gha) | ચ (cha) | છ (chha) |
જ (ja) | ઝ (jha) | ટ (ta) | ઠ (tha) | ડ (da) | ઢ (dha) |
ણ (na) | ત (ta) | થ (tha) | દ (da) | ધ (dha) | ન (na) |
પ (pa) | ફ (pha) | બ (na) | ભ (bha) | મ (ma) | ય (ya) |
ર (ra) | લ (la) | વ (va) | શ (sha) | ષ (sha) | સ (sa) |
હ (ha) | ળ (ha) | ક્ષ (la) | જ્ઞ (ksha) |
ગુજરાતી કક્કો pdf : Dowanlod
ગુજરાતી કક્કો jpg
ધોરણ 6 થી 12 ના પાઠયપુસ્તકો ની pdf : Click here
4gujarat.com પરથી તમને સ્કૂલના વિધાર્થીઓ માટે ઉપયોગી ગુજરાતી કક્કો, બારાક્ષરી, એકડા, ઘડિયા વગેરે જેવી શૈક્ષણિક જાણકારી તમને મળશે. એટલા માટે નિયમિત જોડાયેલા રહો અમારી સાથે.