અહીં ગુજરાતી સાહિત્યના અગત્યમાં માસિકો ના નામ અને તેની વિશેષતા આપવામાં આવી છે. જેમાં જૂના અને નવા એમ બંને માસિકોની યાદી અહીં આપવામાં આવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરિક્ષમાં ઉપયોગી સાબિત થશે.
ગુજરાતી સાહિત્યના અગત્યના માસિકો
માસિક | વિશેષ |
---|---|
બુદ્ધિ પ્રકાશ | ગુજરાત વર્ણાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા) |
દક્ષિણા, બાળદક્ષિણા | સુંદરમ |
ડાંડિયો | નર્મદ |
સત્યપ્રકાશ | કરસનદાસ મૂળજી |
ગુજરાતી શાળાપત્ર | તેના તંત્રી મહિપતરામ અને નવલરામ હતા. |
ગુજરાતી | ઇચ્છારમ સૂર્યરામ દેસાઇ |
સુદર્શન | મણિલાલ નાનુભાઈ દ્વિવેદી |
જ્ઞાનસુધા | રમણલાલ નીલકંઠ |
સમાલોક (ત્રૈમાસિક) | ગોવર્ધનરામ ત્રિપાઠી |
વસંત | આનંદશંકર ધ્રુવ |
સ્ત્રીબોધ | કેખુંશરૂ કાબરજી |
વીસમી સદી | હાજીમહમંદ અલારખિયા |
ગુજરાત | કનૈયાલાલ માણેકલાલ મુનશી |
નવજીવન | ઇંદુલાલ યાજ્ઞિક |
પ્રસ્થાન | રામનારાયણ વિશ્વનાથ પાઠક |
સંસ્કૃતિ | ઉમાશંકર જોષી |
સાહિત્ય | નીરંજન ભગત |
રેખા, ગતિ | જયંતી દલાલ |
મિલાપ | મહેન્દ્ર મેઘાણી |
ક્રુતિ | લાભશંકર ઠાકર |
વીણા, મનીષા, ક્ષિતિજ | સુરેશ જોશી |
નવા માસિકો
નવા માસિકો | સ્થાપક |
---|---|
કવિતા | સુરેશ દલાલ |
કવિલોક | ધીરુ પરિખ |
કુમાર | ધીરુ પરિખ |
જન કલ્યાણ | યુનિત પંદરેણું |
નવચેતન | મુકુંદ પી. શાહ |
બુદ્ધિપ્રકાશ | યશવંત શુક્લ, મધુસૂદન પારેખ |
પરબ | યોગેશ જોષી |
શબ્દશ્રુષ્ટિ | પ્રવીણ દરજી |
સ્વાધ્યાય | પાચ્યવિદ્યામંદિર, વડોદરા |
ભાષાવિમર્શ | હરીવલ્લભ ભાયાણી |
તાદયર્થ | મફત ઓઝા |
ઉદ્દેશ | રમણલાલ જોષી |
ખેવના | સમુન શાહ |
પ્રત્યક્ષ (ત્રોમા) | રમણલાલ સોની, નિતિન મહેતા, જયદેવ શુકલ |
ગતિશીલ શિક્ષણ | પ્ર. ત્રિવેદી |
ઘરશાળા | રઘુભાઈ નાયક |
નવનીત સમર્પણ | ઘનશ્યામ દેસાઇ |
Read more
👉 ગુજરાતી સાહિત્યની મોક ટેસ્ટ |
👉 ગુજરાતી સાહિત્યની અગત્યની સંસ્થાઓ |
👉 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આપતા પુરસ્કારો |
Gujarati sahitya na masiko : : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.