Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 03

Gujarati Sahitya Quiz : 03 – અહીં ગુજરાતી સાહિત્યની ત્રીજા નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્વિઝમાં પાછળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Subject : Gujarati Sahitya
Quiz number :03
Number of Question : 25
Quiz type : MCQ

Gujarati Sahitya Quiz : 03

2833

Gujarati Sahitya Quiz No : 03

ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 03

1 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

આપેલ પંક્તિ ગુજરાતનાં કયા પ્રસિદ્ધ કવિની છે ? : ‘હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’

3 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

નીચેનામાંથી રઘુવીર ચૌધરીની નવલકથાનું નામ જણાવો ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

મળેલા જીવ કોની ક્રુતિ છે ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

ઇર્શાદ કોનું તખલ્લુસ છે ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

‘આંગળિયાત’ ના લેખક કોણ છે ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી અલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ ની સ્થાપના કરવામાં આવી. આ કર્યોમાં તેમને તેમના કયા સાહિત્યગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

નીચેનામાંથી સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાતું ઉમાશંકર જોશીનું સામાયિક કયું છે ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

નીચેનામાંથી કયા પુસ્તકના લેખક રઘીવીર ચૌધરી છે ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

આમાં કોણ જુદું તરી આવે છે ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

નીચેનામાંથી કઈ ક્રુતિ પ્રેમાનંદની નથી ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

‘ભારેલો અગ્નિ’ ના લેખક કોણ છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

'નિશીથ' કૃતિના રચયિતા કોણ છે ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

ગુજરાતી સાહિત્યક્ષેત્રે નંદશંકર મહેતાએ કયા સાહિત્ય સ્વરૂપની સૌપ્રથમ વાર રચના કરી હતી ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

‘કુરુક્ષેત્ર’ નવલકથા કોણે લખેલી છે ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

ભવાઇના આદ્ય પુરુષ અસાઇત ઠાકર કયા યુગમાં થઈ ગયા ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

નીચેનામાંથી કોણ જુદું પડે છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

ગુજરાત રાજય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

“છેલ્લો કટોરો બાપુ....” કોણે ગાયુ હતું ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

‘યુગમૂર્તિ વાર્તાકાર’ તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz number : 03

આપેલ ક્રુતિનો સાહિત્ય પ્રકાર જણાવો : ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!