ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 11

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 11 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 11
Question: 25
Quiz type: Mcq

Gujarati Sahitya Quiz : 11

/25
1494

Gujarati Sahitya Quiz : 11

ગુજરાતી સાહિત્યની ક્વિઝ : 11

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

‘ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય’ ના લેખકનું નામ જણાવો ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચયિતાનું નામ જણાવો.

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

‘જીવીશ, બની શકે તો, એકલા પુસ્તકોથી’ આ કાવ્યપંક્તિ ગુજરાતનાં કયા કવિની છે ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

1972માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને “ભીની માટી ગંધે ઉશનસતણો પહાડ ઝમતો” કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

કયા ગુરુના ચરણે બેસીને અખાને વેદાંત ગ્રંથોનું અધ્યય કર્યું છે ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

જયંત પાઠકની ક્રુતિ જણાવો.

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી ઉર્મિકવિ ન્હાનાલાલની ક્રુતિ જણાવો ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

‘જેસલ-તોરલ’ ની કથામાં તોરલરાણી મૂળ કોના પત્ની હતા ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

સાહિત્યકાર વર્ષા અડલજાની ક્રુતિ જણાવો ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

અલાઉદ્દીન ખીલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્વ અને જાહોજલાલીનો અસ્ત જોઈ કવિએ ઉચ્ચારણ કર્યું કે “પાટણપૂરી પુરાણ હાલ તું જ હાલ આવ” આ કવિવરનું નામ જણાવો ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

“પ્રો. બ.ક. ઠાકોર અધ્યયન ગ્રંથ” એ કોનું સંપાદન છે ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ ક્રુતિ નરસિંહરાવ દિવેટિયાની નથી ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

લોકહિતચિંતક-કવિ-સુધારણાના શાણા શિક્ષક કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યા ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

લેખક સાહિત્યકાર ગુણવંત શાહની ક્રુતિ જણાવો ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

ગુજરાતી સાહિત્યમાં ખંડ સ્વરૂપના જનક કોણ ગણાય છે ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

“અર્વાચીન અને પ્રાચીન સર્વકવિઓમાંથી સૌથી વધુ ગુજરાતીપણું પ્રેમાનંદમાં છે” આ ઉદ્દગારો કોના છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

‘છાયા એટલા છાપરા ને ચાળ્યા એટલા ઘર: ભોજા ભગત તો અમે ભણે, જે વાંઢા એટલા વર’ -પંક્તિના સર્જકનું નામ જણાવો ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

‘અખો એટલે ઉધ્ધવજી અને દયારામ એટલે ગોપી’ કવિઓની આવી સરખામણી કોણે કરી હતી ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

‘શંભુસુતનું ધ્યાન જ ધરું, સરસ્વતીને પ્રણામ જ કરું, અમદરું રૂડો નૈષદનાથ રે’ પંક્તિના સર્જકનું નામ જણાવો ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

સાહિત્યકાર રઘુવીર ચૌધરીની ક્રુતિ જણાવો ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

‘ભુખી ભૂતાવળ’ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

“મારી આંખે કંકુના સુરજ આથમ્યા” ગીતના રચયિતા જણાવો.

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

ભક્ત કવિ નરસિંહ મહેતા, જુનાગઢ, દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાય ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 11

ગિરનાર ખાતે સમ્રાટ અશોકના શીલાલેખને કયા મહાન કવિએ “શૈલકણ” તરીકે બિરદાવ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 11”

Comments are closed.