Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 10

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 10 આપેલ છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 10
Question: 25
Quiz type: Mcq

Gujarati Sahitya Quiz : 10

2540

Gujarati Sahitya Quiz : 10

ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 10

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

નળરાજાના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં કોણ સફળ થાય છે ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

બાળ સાહિત્યકારના અગ્રણી લેખિકા વિનોદીની નીલકંઠની પ્રસિદ્ધ રચના જણાવો ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

સાહિત્યકાર નિરંજન ભગતની ક્રુતિનું નામ જણાવો ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટયકાર એન્ટવ ચેખોવના વિશ્વ વિખ્યાત નાટકનું નામ જણાવો ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ જણાવો ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

..........બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપ કુલપતિ હતા તેમજ તેમને ‘ડોકટર ઓફ લિટરેચર’ ની પદવી એનાયત થઈ હતી ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગતનું વતન જણાવો ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

12મી ફેબ્રુઆરી 1977માં ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

કવિ ઇન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

નવલકથાકાર દિલિપ રાણપૂરાની પ્રસિદ્ધ રચના જણાવો ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

નંદશંકર મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા ‘કરણઘેલો’ કયા વર્ષમાં લખી ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પુરુનામ જણાવો ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ ક્રુતિ જણાવો ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌદર્યની લાલસા ધરાવતા કોને અતિ પામર, પશુવંત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

નવલકથાકાર ધીરુબહેન પટેલને કઈ નવલકથા માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

સાહિત્યકાર ચુનીલાલ મડિયાની રચનાનું નામ જણાવો ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

બ.ક ઠાકોરે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયું સોનેટ રચ્યું ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

વિનોબા ભાવેની ક્રુતિનું નામ જણાવો ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

ગઝલના પહેલા શેરને .............અને છેલ્લા શેરને ............કહેવાય છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

“શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

ગુજરાતનાં ત્રણ શક્તિપિઠો બહુચરાજી, આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

સાહિત્યકાર જયંત કોઠારીએ તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 10

હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!