ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 13

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 13 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 13
Question: 25
Quiz type: Mcq

Gujarati Sahitya Quiz: 13

1700

Gujarati Sahitya Quiz : 13

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 13

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ ક્રુતિ જણાવો.

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

કવિ દલપતરામનું જન્મસ્થળ જણાવો.

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ “સાહિત્ય ગૌરવ પુરસ્કાર” કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

હાજી કાસમ તારી વીજળી રે.....કાવ્ય પ્રકાર જણાવો.

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

‘આજ રે સપનામાં’ લોકગીતમાં ‘જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

ગાંધીયુગના અગ્રણી કવિ ત્રિભુવનદાસ લુહારનું જન્મસ્થળ જણાવો.

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ ‘દરિયાલાલ’ ના લેખકનું નામ જણાવો.

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

“આપણુ પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણાં વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે.” આ ઉદગારો કોના છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાથના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ’ ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

‘ડાંડિયો’ મુખપત્ર કોણે શરૂ કર્યું હતું ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

ભકત કવિ ધીરાનું જન્મસ્થળ કયું હતું ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

કવિ ન્હાનાલાલના પિતા કોણ હતા ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

‘હવેલી’ એકાંકીના લેખકનું નામ જણાવો ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

અત્રે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ ક્રુતિના રચયિતા કવિ દલપતરામ છે ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

કવિ શામળના જન્મસ્થળ ગોમતીપૂરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

‘અમે રે સુકું રુનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ પંક્તિના સર્જકનું નામ જણાવો ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

‘અભિમન્યુ આખ્યાન’ ના રચયિતા કોણ ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

હિંમતલાલ રામચંદ્ર દવે કયા નામથી ઓળખાય છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

‘ઉશનસ’ નું મૂળ નામ શું છે ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ’ સામયિકના તંત્રી હતા ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 13

નીચેનામાંથી કયા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો હતો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

2 thoughts on “ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 13”

Leave a Comment