Join our WhatsApp group : click here

Gujarati Sahitya Quiz: 27

Gujarati Sahitya Quiz: 27 -અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 27 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 27
Type: MCQ
Question: 25

Gujarati Sahitya Quiz: 27

595

Gujarati Sahitya Quiz : 27

ગુજરાતી સાહિત્યની ટેસ્ટ : 27

1 / 25

ક્રુતિ અને સાહિત્યકાર સંદર્ભમાં કયું જોડકું ખોટું છે?

2 / 25

કવિ ‘ઉશનસ’ નું મૂળ નામ જણાવો.

3 / 25

નીચેનામાંથી ગુજરાતી સાહિત્યનો સમયગાળા સદર્ભે શું અસંગત છે?

4 / 25

કયું યુગ્મ યોગ્ય નથી?

5 / 25

‘આ નભ ઝૂકયું.......’ ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ ગઈ છે?

6 / 25

‘માતાનું સ્મારક’ -ક્રુતિ કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે?

7 / 25

‘ધરતીનો ધબકાર’ કોલમ કોની છે?

8 / 25

પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

9 / 25

અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે?

10 / 25

રાજેન્દ્ર શુક્લની ક્રુતિ ‘હજો હાથ કરતાલ’ નો સાહિત્યપ્રકાર જણાવો?

11 / 25

કઈ જોડ ખોટી છે?

12 / 25

હેમચંદ્રાચાર્યની બાબતમાં કયું વિધાન અસંગત છે?

1) . સિદ્ધરાજ જયસિંહે તેમને ‘કળીકાળસર્વજ્ઞ’ નું બિરુદ સિદ્ધહેમ શબ્દાનુંશાસન ગ્રંથની રચના બદલ આપવામાં આવેલ છે.

2). તેમના ગુરુનુંનામ દેવચંદ્રસુરી હતું. એકવીસ વર્ષની ઉંમરે તેમને ગાદી આપી આથી તેને આચાર્ય કહેવાય છે.

3). હેમચંદ્રચાર્યએ સિદ્ધરાજ જયસિંહ ઉપરાંત કુમારપાળનાં દરબારમાં શોભાયમાન થયા હતા.

13 / 25

“મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારા બનાવેલા આજે તને બનાવે છે !” : પ્રસ્તુત પંક્તિ કોની છે?

14 / 25

‘દગ્ધકૃષિ કવિ’ કોને ગણવામાં આવે છે?

15 / 25

‘ભૂધરકાકા’ નું પાત્ર કઈ કૃતિમાં આવે છે?

16 / 25

એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સમ્માન અને મુર્તિદેવી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવેલ છે?

17 / 25

ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાન’ ક્ષેત્રે પ્રદાન આપનાર સાહિત્યકારો બાબતે કયું સુસંગત છે?

1). આધુનિક માણભટ્ટ તરીકે ‘ધાર્મિકલાલ પંડયા’ જાણીતા છે.

2). ‘આખ્યાનનાં પિતા’ ભાલણને કહેવાય છે.

3). આખ્યાનનાં બીજ નરસિંહ  મહેતા પાસેથી મળે છે.

4). આખ્યાન શિરોમણી શામળ કહેવાય છે.

18 / 25

સાહિત્યપ્રકાર ને આધારે કી કઈ ક્રુતિ અસંગત છે?

19 / 25

નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી.

20 / 25

‘મારો અસબાબ’ વાર્તા લેખિકાનાં કયા વાર્તા સંગ્રહ માંથી લેવામાં આવ્યું છે?

21 / 25

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

22 / 25

‘લાલજી મણિયારનાં વેશ’ પરથી રમણભાઈ નીલકંઠે કઈ ક્રુતિની રચના કરી?

23 / 25

નીચે પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી?

24 / 25

સદગત નારાયણભાઈ દેસાઇની કઈ ક્રુતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ છે?

25 / 25

ગુજરાતી સાહિત્યકારોનાં નામ પરથી ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી આવેલી છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!