Join our WhatsApp group : click here

Gujarati Vyakaran Test : 24

Gujarati Vyakaran Test : 24 -અહીં ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર 24 આપવામાં આવે છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિલકુલ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Vyakaran
Quiz number: 24
Question: 25
Type: MCQ

Gujarati Vyakaran Test : 24

657

Gujarati Vyakaran Test : 24

1 / 25

અલંકારનો પ્રકાર જણાવો :
વજન કરે તે હારે મનવા ભજન કરે રે જીવે

2 / 25

સમાનર્થી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

3 / 25

કૃદંતનો પ્રકાર જણાવો : હું તો અહીં બેસી રહેવાનો.

4 / 25

એક સરખા અર્થવાળી કહેવતોમાંથી કઈ કહેવતની જોડી અસંગત છે ?

5 / 25

નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
અહીં હજારો વરસથી માણસ જાતજાતનાં પ્રયોગો કરતાં.

6 / 25

રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો : મારો સઘળો પરિશ્રમ એળે જશે.

7 / 25

શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો : લાકડાના નાના નાના ટુકડા

8 / 25

લોકકંઠે વસેલા નરસિંહ મહેતાનાં પ્રભાતિયા ‘ભોળી રે ભરવાડણ’, ‘જાગને જાદવા’ વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

9 / 25

સંજ્ઞાનો પ્રકાર જણાવો : લૂમ

10 / 25

‘નાની અમથી વાતને મોટી કરવી’ – આ અર્થ કયા રૂઢિપ્રયોગમાંથી નીકળે છે ?

11 / 25

વિરુદ્ધાર્થી કહેવત જણાવો : મોટા એટલા મોટા

12 / 25

નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

13 / 25

છંદનો પ્રકાર જણાવો :
રે આ સાફલ્યટાણું યુગયુગ પલટે તો ય પાછું ન આવે.

14 / 25

સમાસનો પ્રકાર જણાવો : અગરબતી

15 / 25

નીચે આપેલ વાકયનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
તારાથી લોકોની સેવા કરાય છે.

16 / 25

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખીંટીએ પોતિયું હોવું.

17 / 25

તળપદા શબ્દ અને શિષ્ટરૂપનું કયું જોડકું ખોટું છે ?

18 / 25

આપેલ વિકલ્પો માંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો.

19 / 25

નીચેનામાંથી કયો શબ્દ અર્થની રીતે જુદો પડે છે?

20 / 25

સાચી જોડણી શોધો :

21 / 25

સંધિ જોડો. : જલ + ઓધ

22 / 25

સાચી જોડણી શોધો.

23 / 25

વિરોધી માટે કયું જોડકું સાચું છે ?

24 / 25

શબ્દકોષનો સાચો ક્રમ જણાવો.

25 / 25

છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!