Join our WhatsApp group : click here

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ 2023 | henley passport index 2023 in Gujarati

તાજેતરમાં જાહેર કરવામાં આવેલ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ 2023માં ભારતીય પાસપોર્ટને 85મો ક્રમ પ્રાપ્ત થયો છે. ભારત 2022ની સરખામણીમાં બે ક્રમ નો સુધાર થયો છે. ભારતીય પાસપોર્ટ આ હેનલે ઇન્ડેક્ષમાં વર્ષ 2022માં 87માં ક્રમે હતો.

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ 2023

આ ઇન્ડેક્ષ એક પાસપોર્ટ પર કેટલા દેશનો કોઈપણ જાતના વધારાના દસ્તાવેજ વગર પ્રવાસ કરી શકાય તેના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે.

ભારતીય પાસપોર્ટ ધારક ભૂટાન. કંબોડિયા, ઇન્ડોનેશિયા, મકાઉ, માલદીવ, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ, કેન્યા, મોરિશિયસ સહિતના 59 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે.

આ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષમાં જાપાન 193 દેશોમાં વિઝા ફ્રીએન્ટ્રી સાથે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે પ્રથમ ક્રમ પર યથાવત છે. દક્ષિણ કોરિયા અને સિંગાપૂર સંયુક્તપણે બીજા ક્રમે છે. અને જર્મની અને સ્પેન સંયુક્તપણે ત્રીજા ક્રમે છે.

આ રેંકિંગ મુજબ અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી નબળો પાસપોર્ટ છે.

વિશ્વના શક્તિશાળી પાસપોર્ટ

રેન્કદેશવિઝા ફ્રી સ્કોર
01 જાપાન193
02સિંગાપૂર, દક્ષિણ કોરિયા192
03જર્મની, સ્પેન  190
04ફીનલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ189
05ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, નેધરલેન્ડ, સ્વીડન188
06બ્રિટન, ફ્રાંસ, આયરલેન્ડ, પોર્ટુગલ187
07અમેરિકા, નૉર્વે, બેલ્જિયમ, ચેક ગણરાજ્ય, ન્યુઝીલેંડ, સ્વીટ્ઝરલેન્ડ  186
08ઓસ્ટ્રેલીયા, કેનેડા, ગ્રીસ, માલ્ટા185
09પોલેન્ડ, હંગરી,184
10લિથુઆનિયા, સ્વોવેકિયા183

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ વિશે

મુસાફરીની સ્વતંત્રતામાં વૈશ્વિક ચિત્ર પ્રદાન કરવાના હેતુથી 2006માં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ શરૂ કરાયો.

આ સૂચકઆંક હેનલે ગ્લોબલ નોમિલિટી રિપોર્ટનો ભાગ છે. જે હેનલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરવામાં આવે છે.

આ ઇન્ડેક્ષ દુનિયાના બધા પાસપોર્ટની ક્રમ બદ્ધ રેંકિંગ જાહેર કરે છે.

આ રેંકિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિયેશનના ડેટાના આધારે જાહેર કરવામાં આવે છે.   

આ પણ વાંચો :

henley passport index 2023 in Gujarati : હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ 2023 ની આ જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!