અહીં ભારતના બંધારણના અનુચ્છેદ આપેલા છે. અહીં ફકત મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી જ અનુચ્છેદ આપવામાં આવ્યા છે. જેની દરેક વિધાર્થી મિત્રોએ નોધ લેવી.
ભારતનું બંધારણ : Important articles of Indian constitution in Gujarati
Important articles of Indian constitution
અનુચ્છેદ -1 : સંઘનું નામ અને રાજયક્ષેત્ર
અનુચ્છેદ -2 : નવા રાજયો દાખલ કરવા અથવા સ્થાપના કરવા બાબત
અનુચ્છેદ -3 : રાજયના નામ, સીમા, વિસ્તારમાં ફેરફાર
અનુચ્છેદ -5 : નાગરિકતા આરંભે
અનુચ્છેદ -6 : પાકિસ્તાન થી ભારત સ્થળાંતર કરી આવેલા માટે નાગરિકતાના અધિકાર
અનુચ્છેદ -7 : ભારત થી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલ માટે નાગરિકતાના અધિકાર
અનુચ્છેદ -14 : સમાન કાયદો અને સમાન કાયદાનું રક્ષણ
અનુચ્છેદ -15 : ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના આધારે ભેદભાવ નિષેધ
અનુચ્છેદ -16 : નોકરી ની સમાનતા
અનુચ્છેદ -17 : અસ્પૃશ્યતા નાબૂદી
અનુચ્છેદ -18 : ખિતાબો ની નાબૂદી
અનુચ્છેદ -19 : વાણી સ્વતંત્રતા
અનુચ્છેદ -20 : ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ
અનુચ્છેદ -21 : જીવન અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ
અનુચ્છેદ -21(A) : 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણનો અધિકાર (86મો સુધારો)
અનુચ્છેદ -22 : અટકાયત સામે રક્ષણ
અનુચ્છેદ -23 : બળજબરી થી કરાવવાટી મંજૂરી પર પ્રતિબંધ
અનુચ્છેદ -24 : બાળ મંજૂરી નિષેધ
અનુચ્છેદ -25 : ધર્મ પાળવાની કે માનવાની સ્વતંત્રતા
અનુચ્છેદ -26 : ધાર્મિક બાબતોમાં વહીવટ કરવાની સ્વતંત્રતા
અનુચ્છેદ -27 : ધાર્મિક અભિવૃદ્ધિ માટે કર ભેગું કરવાની સ્વતંત્રતા
અનુચ્છેદ -28 : ધાર્મિક શિક્ષણ આપવાની સ્વતંત્રતા
અનુચ્છેદ -29 : લઘુમતીના હિતોનું રક્ષણ
અનુચ્છેદ -32 : મૂળભૂત અધિકારો અમલ કરવાના ઉપાયો (આ અનુચ્છેદને બાબા સાહેબે બંધારણનો આત્મા કહ્યો છે.)
અનુચ્છેદ -39(A) : મફત કાનૂની સહાય
અનુચ્છેદ -40 : ગ્રામ પંચાયતની રચના
અનુચ્છેદ -44 : કોમન સિવિલ કોડ (એકસરખો દિવાની કાયદો)
અનુચ્છેદ -45 : 6 થી ઓછી વયના બાળકો માટે બાલ્ય અવસ્થા દરમ્યાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ
અનુચ્છેદ -48 : ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
અનુચ્છેદ -48(A) : પર્યાવરણનું જતન કરવા બાબત
અનુચ્છેદ -49 : રાષ્ટ્રીય સ્મારકો અને સ્થળોનું જતન કરવા બાબત
અનુચ્છેદ -51 : આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ
અનુચ્છેદ -51(A) : મૂળભૂત ફરજો (42મો સુધારો 1976)
અનુચ્છેદ -52 : રાષ્ટ્રપતિ
અનુચ્છેદ -54 : રાષ્ટ્રપતિની ચૂંટણી
અનુચ્છેદ -55 : રાષ્ટ્રપતિની ચૂંટણીની પધ્ધતિ
અનુચ્છેદ -58 : રાષ્ટ્રપતિની લાયકાત
અનુચ્છેદ -61 : રાષ્ટ્રપતિ પર મહાભિયોગ
અનુચ્છેદ -63 : ઉપરાષ્ટ્રપતિ
અનુચ્છેદ -66 : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
અનુચ્છેદ -72 : સજામાફી
અનુચ્છેદ -74 : મંત્રીપરિષદ
અનુચ્છેદ -75 : મંત્રી અંગેની બીજી જોગવાઈ
અનુચ્છેદ -76 : એંટર્ની જનરલ
અનુચ્છેદ -79 : સંસદની રચના
અનુચ્છેદ -80 : રાજ્યસભા
અનુચ્છેદ -81 : લોકસભા
અનુચ્છેદ -93 : લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ
અનુચ્છેદ -108 : સંયુક્ત બેઠક
અનુચ્છેદ -110 : નાણાં વિધેયક
અનુચ્છેદ -111 : વિટો પાવર
અનુચ્છેદ -112 : વાર્ષિક નાણાકીય બજેટ
અનુચ્છેદ -117 : નાણાકીય વિધેયકને લગતી જોગવાઈ
અનુચ્છેદ -120 : સંસદની ભાષા
અનુચ્છેદ -123 : વટ હુકમ
અનુચ્છેદ -124 : સુપ્રીમ કોર્ટ
અનુચ્છેદ -129 : નઝીરી અદાલત
અનુચ્છેદ -139 : સુપ્રીમકોર્ટની રીત કાઢવાની સત્તા
અનુચ્છેદ -143 : સુપ્રીમકોર્ટ સાથે વિચાર વિનિમય કરવાની રાષ્ટ્રપતિની સત્તા
અનુચ્છેદ -148 : CAG
અનુચ્છેદ -151 : ઑડીટ રિપોર્ટ
અનુચ્છેદ -153 : રાજયપાલ
અનુચ્છેદ -155 : રાજપાલની નિમણૂક
અનુચ્છેદ -161 : રાજયપાલને સજા માફીની સત્તા
અનુચ્છેદ -163 : રાજય મંત્રી મંડળ
અનુચ્છેદ -165 : એડવોકેટ જનરલ
અનુચ્છેદ -170 : વિધાન સભા
અનુચ્છેદ -171 : વિધાન પરિષદ
અનુચ્છેદ -172 : વિધાન મંડળ
અનુચ્છેદ -178 : વિધાન સભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ
અનુચ્છેદ -202 : રાજયનું બજેટ
અનુચ્છેદ -210 : વિધાન મંડળમાં વપરાતી ભાષા
અનુચ્છેદ -214 : હાઇકોર્ટ
અનુચ્છેદ -215 : હાઇકોર્ટ નઝીરી અદાલત
અનુચ્છેદ -226 : હાઇકોર્ટની રિટ બહાર પાડવાની સત્તા
અનુચ્છેદ -243 : વ્યાખ્યા (પંચાયત)
અનુચ્છેદ -243(A) : ગ્રામસભા
અનુચ્છેદ -243(C) : પંચાયતની સંરચના
અનુચ્છેદ -243(I) : નાણાંપંચની રચના કરવા બાબત
અનુચ્છેદ -243(P) : વ્યાખ્યા (નગરપાલિકા)
અનુચ્છેદ -243(Q) : નગરપાલિકાનું બંધારણ
અનુચ્છેદ -243(R) : નગરપાલિકાની સંરચના
અનુચ્છેદ -266 : સંચિત નિધિ
અનુચ્છેદ -267 : આકસ્મિક નિધિ
અનુચ્છેદ -280 : નાણાં પંચ
અનુચ્છેદ -281 : નાણાંપંચની ભલામણ
અનુચ્છેદ -309 : સરકારી ભરતી અને સેવાની શરતો
અનુચ્છેદ -312 : અખિલ ભારતીય સેવાઓ
અનુચ્છેદ -315 : સંઘ અને રાજય જાહેર સેવા આયોગ
અનુચ્છેદ -324 : ચૂંટણી પંચ
અનુચ્છેદ -331 : લોકસભામાં એંગ્લો ઇન્ડિયન
અનુચ્છેદ -333 : વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન
અનુચ્છેદ -338 : SC માટે રાષ્ટ્રીય આયોગ
અનુચ્છેદ -338(A) : ST માટે રાષ્ટ્રીય આયોગ
અનુચ્છેદ -340 : OBC માટે તપાસ આયોગ
અનુચ્છેદ -341 : SC માટે તપાસ આયોગ
અનુચ્છેદ -342 : ST માટે તપાસ આયોગ
અનુચ્છેદ -343 : સંઘની રાજભાષા
અનુચ્છેદ -345 : રાજયની રાજભાષા
અનુચ્છેદ -351 : હિન્દી ભાષાના વિકસ માટે આદેશ
અનુચ્છેદ -352 : કટોકટી
અનુચ્છેદ -356 : બંધારણીય કટોકટી(રાષ્ટ્રપતિ શાસન)
અનુચ્છેદ -360 : નાણાકીય કટોકટી
અનુચ્છેદ -368 : બંધારણમાં સુધારો કરવા બાબત
Read more
👉 ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 |
👉 સંપૂર્ણ ભારતનું બંધારણ |
👉 Bharat na bandharan mock Test |
👉 Bandharan pdf |
Important articles of Indian constitution in Gujarati : : અહીં ફકત મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી જ અનુચ્છેદ આપવામાં આવ્યા છે. જેની દરેક વિધાર્થી મિત્રોએ નોધ લેવી.