Join our WhatsApp group : click here

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 03

Indian constitution Quiz no : 03 અહી ભારતના બંધારણની ક્વિઝ સ્વરૂપે પ્રશ્નો આપવામાં આવ્યા છે. જેમાં 24 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે દરેક પ્રશ્નો પાછળની પરીક્ષામાં પૂછયેલા છે.

Subject : Indian constitution
Quiz no : 03
Quiz Type : MCQ

Indian constitution Quiz no : 03

0 votes, 0 avg
4126

Indian constitution Gk Quiz : 03

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 03

1 / 24

Category: Indian constitution Gk Quiz : 03

એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે ?

2 / 24

Category: Indian constitution Gk Quiz : 03

આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ?

3 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી ?

4 / 24

Category: Indian constitution Gk Quiz : 03

‘વહીવટી ટ્રિબ્યુનલો’ની જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં કરેલ છે ?

5 / 24

Category: Indian constitution Gk Quiz : 03

વર્તમાનમાં નીચેના પૈકી કયો બંધારણીય મૂળભૂત હક્ક નથી ?

6 / 24

Category: Indian constitution Gk Quiz : 03

અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કઈ ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

7 / 24

Category: Indian constitution Gk Quiz : 03

લોકસભામાં એંગ્લોઇન્ડિયનની નિમણૂક કયા આર્ટીકલ મુજબ થાય છે ?

8 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં અનુસુચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

9 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતના કયા રાષ્ટ્રપતિએ પોકેટ વિટો અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ?

10 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતના CAG (કોમ્ટ્રોલર એંડ ઓડિટર જનરલ) દ્વારા કઈ સંસ્થાઓનું ઓડિટ કરવામાં આવતું નથી ?

11 / 24

Category: Indian constitution Gk Quiz : 03

કટોકટીની ઉદ્દઘોષણાની જોગવાઈ ભારતના બંધારણમાં કયા આર્ટીકલમાં કરવામાં આવી છે ?

12 / 24

Category: Indian constitution Gk Quiz : 03

રાજયોની વિધાનસભાઓમાં  એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

13 / 24

Category: Indian constitution Gk Quiz : 03

લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

14 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સત્તા કોને આપવામાં આવેલ છે ?

15 / 24

Category: Indian constitution Gk Quiz : 03

સંસદમાં મહિલા સશક્તિકરણ સમિતિની શરૂવાત ક્યાં વર્ષથી કરવામાં આવી ?

16 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ?

17 / 24

Category: Indian constitution Gk Quiz : 03

‘સંઘની ભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે’ – આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે ?

18 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ગુજરાતમાં સૌપ્રથમ RTI Act (માહિતી અધિકાર નિયમ) ક્યારથી અમલમાં આવ્યો ?

19 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતીય સંસદમાં PAC (પબ્લિક એકાઉન્ટ કમિટી) કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ?

20 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારત સરકાર દ્વારા એનાયત થતાં પદ્મ એવોર્ડના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ?

21 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતીય બંધારણ સભાએ કયા દિવસે ‘જન ગણ મન’ અને ‘વંદે માતરમ’ નો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે  સ્વીકાર કર્યો ?

22 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે -આ જોગવાઈ કયા અનુચ્છેદમાં આપેલી છે ?

23 / 24

Category: Indian constitution Gk Quiz : 03

ભારતના હાલના એટર્ની જનરલનું નામ જણાવો ?

24 / 24

Category: Indian constitution Gk Quiz : 03

જમ્મુ-કશ્મીરનું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું હતું ?

Your score is

The average score is 60%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!