ભારતની ભૂગોળ ક્વિઝ નંબર : 02

અહીં ભારતની ભૂગોળની ક્વિઝ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયો ની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian Geography
Quiz number: 02
Question: 10
Type: Mcq

Indian Geography quiz: 02

/25
641

Indian Geography quiz : 02

ભારતની ભૂગોળ ક્વિઝ : 01

1 / 25

Category: Indian Geography quiz : 02

ભારતમાં આવેલો વિશ્વના સૌથી વધુ વસતીગીચતા ધરાવતા પ્રદેશોમાનો એક પ્રદેશ ?

2 / 25

Category: Indian Geography quiz : 02

નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ?

3 / 25

Category: Indian Geography quiz : 02

તાનસા અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?

4 / 25

Category: Indian Geography quiz : 02

ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેના ભારતના પૂર્વીય કિનારો/કાંઠો કયા નામે ઓળખાય છે ?

5 / 25

Category: Indian Geography quiz : 02

નીચેના પૈકી કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બુદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક મેળવે છે ?

6 / 25

Category: Indian Geography quiz : 02

..................પછી ભારતનો ભૂકંપગત (Sesmic) ઝોગિંગ નકશો સુધારવવામાં આવ્યો.

7 / 25

Category: Indian Geography quiz : 02

“ઇન્દિરા ગાંધી નહેર” નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે ?

8 / 25

Category: Indian Geography quiz : 02

ભારતનો કયો દરિયાકાંઠો ઉત્તરપૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે ?

9 / 25

Category: Indian Geography quiz : 02

ભૂગર્ભમાં બનેલો મેગ્માં રસ ભૂગર્ભ અને પૃથ્વીની સપાટી વચ્ચે આવેલી તીરડોમાં ઠરી જવાથી રચાયેલા ખડકો.........છે.

10 / 25

Category: Indian Geography quiz : 02

નીચેના પૈકી કઈ નદી સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ નથી ?

11 / 25

Category: Indian Geography quiz : 02

કાર્ડમમ ટેકરીઓ કયા આવેલી છે ?

12 / 25

Category: Indian Geography quiz : 02

નીચેના પૈકી કયા વિકલ્પમાં રાષ્ટ્રીય ઉદ્યાન/અભ્યારણ્ય અને તેના સ્થાન સાથે સાચી રીતે દર્શાવેલ નથી ?

13 / 25

Category: Indian Geography quiz : 02

“ક્રિકેટ -બોલ” નીચેના પૈકી કયા ફળની જાત છે ?

14 / 25

Category: Indian Geography quiz : 02

વિઘટીત થયા વિના આકાર અથવા બંધારણમાં પરીવર્તન પામેલા ખડકોને શું કહે છે ?

15 / 25

Category: Indian Geography quiz : 02

નીચેના પૈકી કયું કુત્રિમ બારું (harbour) નથી ?

16 / 25

Category: Indian Geography quiz : 02

નીચેના પૈકી કયો કેન્દ્રશાસિત પ્રદેશ સૌથી વધુ જમીન વિસ્તાર ધરાવે છે ?

17 / 25

Category: Indian Geography quiz : 02

ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?

18 / 25

Category: Indian Geography quiz : 02

કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

19 / 25

Category: Indian Geography quiz : 02

નીચેનામાંથી કયા રાજયમાં એશિયાનો પ્રથમ ‘ડાંગર ટેકનૉલોજી પાર્ક’ આવેલો છે ?

20 / 25

Category: Indian Geography quiz : 02

ભારતમાં સૌથી વધારે કોલસો .............દ્વારા વપરાય છે.

21 / 25

Category: Indian Geography quiz : 02

એક અંદાજ મુજબ 2026માં ભારતની કાર્યરત વસતી...........હશે.

22 / 25

Category: Indian Geography quiz : 02

નીચેના પૈકી કઈ મહત્વની દ્વીપકલ્પીય નદી સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળતી નથી ?

23 / 25

Category: Indian Geography quiz : 02

નીચેના પૈકી કઈ આદિજાતિઓ સરદાર સરોવર વિસ્તારમાં જોવા મળતી નથી ?

24 / 25

Category: Indian Geography quiz : 02

પરાલીન-1 ટાપુ કે જે જૈવ વિવિધતાથી ભરપૂર નિર્જન............. ટાપુનો ભાગ હતો, તે તટવર્તીય ધોવાણને કારણે અદ્રશ્ય થઈ ગયો.

25 / 25

Category: Indian Geography quiz : 02

નીચેના પૈકી કયો ઘાટ અરુણાચલ પ્રદેશને તિબેટ સાથે જોડે છે

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 40%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment