Join our WhatsApp group : click here

ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર : 07

અહીં ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર 07 અહીં આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian histrory
Test number: 07
Question: 25
Quiz type: Mcq

Indian History Quiz number: 07

/25
1976

Indian History Quiz : 07

ભારતના ઇતિહાસની ક્વિઝ : 07

1 / 25

Category: Indian History Quiz : 07

પાનીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?

2 / 25

Category: Indian History Quiz : 07

મગધમાંથી નંદવંશનો નાશ કરનાર :

3 / 25

Category: Indian History Quiz : 07

‘સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહિ’ મંત્રની ભેટ આપનાર કોણ હતું ?

4 / 25

Category: Indian History Quiz : 07

શ્રીક્રુષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં સાથે રહીને ભણ્યા હતા ?

5 / 25

Category: Indian History Quiz : 07

વિદૂષી ગાર્ગીએ કયા ઋષિ સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો ?

6 / 25

Category: Indian History Quiz : 07

નીચેનામાંથી કયા રાજાએ શિવાજીને નજરકેદ કર્યા હતા ?

7 / 25

Category: Indian History Quiz : 07

‘પંજાબ કેસરી’ ના હુલામણા નામથી જાણીતા દેશભક્ત કોણ છે ?

8 / 25

Category: Indian History Quiz : 07

મયૂરાસન માટે શાહજહાંને મોટી રકમ ધીરનાર અમદાવાદના નગરશેઠ કોણ હતા ?

9 / 25

Category: Indian History Quiz : 07

શિવાજીનો રાજયાભિષેક કયા સ્થળે થયો હતો ?

10 / 25

Category: Indian History Quiz : 07

નુરજહાં કોની બેગમ હતી ?

11 / 25

Category: Indian History Quiz : 07

પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી ?

12 / 25

Category: Indian History Quiz : 07

શેરશાહએ કયા મોગલ બાદશાહને હરાવીને ગાદી મેળવી હતી ?

13 / 25

Category: Indian History Quiz : 07

ગાંધીજી દાંડીયાત્રાનો પ્રારંભ નીચેનામાંથી કયા સ્થળેથી કર્યો હતો ?

14 / 25

Category: Indian History Quiz : 07

કયા ગુપ્ત રાજાએ ભારતમાંથી હુણોને ભગાડી મુકયા હતા ?

15 / 25

Category: Indian History Quiz : 07

બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા ?

16 / 25

Category: Indian History Quiz : 07

રઘુંવંશી સામ્રાજયના રાજપુરોહિત કોણ હતા ?

17 / 25

Category: Indian History Quiz : 07

મહાત્મા ગાંધી જેમને પોતાના રાજકીય ગુરુનો આદર આપતા હતા તે મહાન રાજપુરુષ :

18 / 25

Category: Indian History Quiz : 07

ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરનાર ?

19 / 25

Category: Indian History Quiz : 07

મંગળ પાંડે દ્વારા 1857ના વિદ્રોહની શરૂવાત નીચેનામાંથી કયા શહેરમાંથી થઈ હતી ?

20 / 25

Category: Indian History Quiz : 07

ભારતણો યુરોપીયન દેશો સાથેનો જૂનો જમીનમાર્ગ કયો હતો ?

21 / 25

Category: Indian History Quiz : 07

પ્રથમસદીમાં કયા પ્રમુખ ખ્રિસ્તી સંત કેરળ આવ્યા હતા ?

22 / 25

Category: Indian History Quiz : 07

રોબર્ટ ક્લાઈવે પોતાની કારકિર્દીની શરૂવાત ક્યાંથી કરી હતી ?

23 / 25

Category: Indian History Quiz : 07

ચીનના લાઓત્સે અને કન્ફયુશિયસ, ઈરાનના જરથ્રુસ્ટ, ભારતના બુદ્ધ અને મહાવીરનો સમયગાળો કયો ?

24 / 25

Category: Indian History Quiz : 07

નીચેના પૈકી ભગવાન બુદ્ધની તપોભૂમિ કઈ છે ?

25 / 25

Category: Indian History Quiz : 07

જહાંગીરના લગ્ન થયા તે પહેલા નૂરજહાંનું નામ શું હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 61%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!