January 2022 monthly current affairs pdf in Gujarati : અહીં જાન્યુઆરી 2022 મહિનાની કરંટ અફેર્સની pdf અહીં આપવામાં આવી છે. આપેલ pdf માં વન-લાઇનર સ્વરૂપે કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જે GPSC, GSSSB, Bin-sachivalay, Talati, Jr. clerk, forest guard, Police constable સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
અહીં આપેલ pdfમાં નીચે મુજબ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. : ગુજરાત, ભારત, વિશ્વ, પુરસ્કાર, રમત-ગમત, યોજના, સંમેલન અને ઉદ્ઘાટન, યુદ્ધ અભ્યાસ અને દિન વિશેષ
Subject: | current affairs |
Month : | January 2022 |
Type: | |
Exam: | all competitive exam |
January 2022 monthly current affairs pdf in Gujarati
January 2022 month ની current affairsની pdf ડાઉનલોડ કરવા માટે click here ના બટન પર ક્લિક કરો.
January 2022 monthly current affairs pdf in Gujarati : click here
આ પણ વાંચો :
4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની ક્વિઝ અને pdf, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ અને સિલેબસ, જૂના પેપર તથા ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.