Join our WhatsApp group : click here

જાન્યુઆરી મહિનામાં થયેલા લોકાર્પણ

જાન્યુઆરી મહિનામાં થયેલા લોકાર્પણ આ માહિતી તમને GPSC, PI, PSI/ASI, Dy. so, Bin-sachivalay, Talati, Police constable, Clark જેવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ગુજરાત

1. દેશનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન

➡️ સ્ટેચ્યું ઓફ યુનિટીથી 5 કિમી દૂર કેવડીયા ખાતે દેશનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન મેળવનાર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

➡️ જે આપણા વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે.

➡️ અહી 6 રાજયાઓમાંથી કુલ 8 ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

ભારત

1. દેશનો પ્રથમ ‘જેન્ડર પાર્ક’નું લોકાર્પણ

➡️ કેરળ રાજ્યના કોઝીકોડે ખાતે દેશનો પ્રથમ ‘જેન્ડર પાર્ક’ બનવા જઈ રહ્યો છે.

➡️ આ પાર્કનું નિર્માણ ‘કેરળ સરકાર’ અને ‘UN વુમન’ ના સહકારથી 300 કરોડના ખર્ચે બનશે.

➡️ જેના પ્રથમ ચરણમાં જેન્ડર લાઈબ્રેરી, મ્યુજીયમ, એમ્ફિથિયેટર અને કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવશે.   

2. કોચી મેંગ્લુરુ નેચરલ ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ

➡️ 5 જાન્યુઆરીએ આપણા વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમથી કોચી મેંગ્લુરુ નેચરલ ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું છે.

➡️ આ પાઇપ-લાઇન કેરળ અને કર્ણાટક રાજયને જોડે છે.

➡️ કોચી મેંગ્લુરુ નેચરલ ગેસ પાઇપલાઇનનું નિર્માણ GAIL (ગેસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા લિમિટેડ) દ્વારા કરવામાં આવશે.

➡️ કોચી મેંગ્લુરુ નેચરલ ગેસ પાઇપલાઇનની કુલ લંબાઇ 450 કી.મી છે.

➡️ આ પ્રોજેકટ પાછળનો હેતુ કેરોસીનના ઉપયોગમાં ઘટાડો અને પર્યાવરણ શુદ્ધિનો છે.

January month Lokarpan : : GPSC, PI, PSI/ASI, Dy. so, Bin-sachivalay, Talati, Police constable, Clark and all exams..

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!