Join our WhatsApp group : click here

જનરલ નોલેજના પ્રશ્નો (MCQ) ભાગ : 06

latest Gujarati gk Question (MCQ) : 06 -અહીં જનરલ નોલેજના MCQ પ્રશ્નોનો ભાગ 06 આપવામાં આવ્યો છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. નિયમિત જનરલ નોલેજના પ્રશ્નો મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gk Question
Total Question: 06
Type: MCQ
Exam: All Competitive exam

જનરલ નોલેજના પ્રશ્નો (MCQ) ભાગ : 06

2497

Gujarati Gk Question : 06

Gujarati Gk Question : 06

1 / 15

ભારતમાં ‘જાહેર વહીવટ’ ના પ્રથમ પ્રોફેસર તરીકે જાણીતા કોણ છે?

2 / 15

જઠર રસ કઈ ગ્રંથિઓમાંથી નીકળે છે?

3 / 15

માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે?

4 / 15

હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય?

5 / 15

‘હિન્દુ વિકાસ દર’ નો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી સાથે સંકળાયેલ છે?

6 / 15

એક્રોફોબીયા (Acrophobia) કઈ બાબત અંગેનો ડર છે?

7 / 15

‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?

8 / 15

નેશનલ એરોનોટિક્સ લેબોરેટરીઝ, બેંગલુરુ દ્વારા પ્રથમ સુપર કમ્પ્યુટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું?

9 / 15

ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે?

10 / 15

ઇન્ટરનેટ એક્સપ્લોરર........

11 / 15

રાષ્ટ્રીય પછાતવર્ગના આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે?

12 / 15

ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કયા સ્થળે યોજાય હતી?

13 / 15

નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાનપરિષદ આવેલી નથી?

14 / 15

કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટની જરૂર પડે છે?

15 / 15

ગુજરાતનાં અશોક તરીકે કોણ ઓળખાય છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!