Join our WhatsApp group : click here

Math quiz Gujarati : 05

Math quiz Gujarati : 05 -અહીં Math વિષયની ક્વિઝ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Math
Quiz number: 05
Question: 10
Type: MCQ

Math quiz Gujarati: 05

397

Maths quiz gujarati : 05

Math quiz Gujarati : 05

1 / 10

એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતા 27 થાય તો તે સંખ્યા શોધો.

2 / 10

6 લીટર 20 લિટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3 : 1 છે. કેટલા લિટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4 : 1 થાય?

3 / 10

X વર્ષ પહેલા પિતા અને બે પુત્રોની ઉંમરનો સરવાળો y વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો............. વર્ષ થાય.

4 / 10

બે ચોરસના ક્ષેત્રફળનો ગુણોતર 225 : 226 છે, તો તેમની પરિમિતિનો ગુનોતર કેટલો થાય?

5 / 10

પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય?

6 / 10

1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય?

7 / 10

પાંચ ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે. તો કેટલા સમય બાદ એક સાથે બધા ઘંટ રણકશે?

8 / 10

1 થી 10 સુધીના અંકો વડે ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ?

9 / 10

કઈ રમક પર સાદા વ્યાજથી 6 મહિના 4% વાર્ષિક વ્યાજના દરથી રૂ. 150 વ્યાજ મેળવી શકાય?

10 / 10

એક હોસ્ટેલમાં 95 માણસોને 200 દિવસ ચાલે તેટલો પુરવઠો છે. જો 5 દિવસ પછી 30 માણસો જતાં રહે, તો બાકીનો પુરવઠો હવે કેટલા દિવસ ચાલશે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 44%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!