Join our whatsapp group : click here

Maths quiz gujarati : 09

Maths quiz gujarati : 09 : અહીં math ક્વિઝ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject:Maths
Quiz number:09
Question:10
Type:Mcq

Maths quiz Gujarati : 09

198

Maths quiz gujarati : 09

Maths quiz gujarati : 09

1 / 10

Category: Maths quiz gujarati : 09

126 માપના ખૂણાનો પૂરકકોણના કોટિકોણનું માપ કેટલું થાય?

2 / 10

Category: Maths quiz gujarati : 09

એક માણસ પાસે કેટલાક મરઘાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરઘાની સંખ્યા કેટલી હોય?

3 / 10

Category: Maths quiz gujarati : 09

X ની કિંમત શોધો. જયારે શ્રેણી 7, 20, 18, 10, X નો મધ્યક 14 હોય.

4 / 10

Category: Maths quiz gujarati : 09

નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9, કે 10 વડે ભાગતા 1 શેષ વધે.

5 / 10

Category: Maths quiz gujarati : 09

એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો.

6 / 10

Category: Maths quiz gujarati : 09

5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમરેવાથી 2% પાણીવાળું દૂધ મળે?

7 / 10

Category: Maths quiz gujarati : 09

A એક કામ 12 દિવસમાં અને B તેજ કામ  15 દિવસમાં પૂરું કરે છે. બંને 4 દિવસ સાથે કામ કરે છે. પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B એકલો પૂરું કરે છે. કામ કુલ કેટલા દિવસ ચાલ્યું?

8 / 10

Category: Maths quiz gujarati : 09

760 વ્યક્તિના સમૂહમાં 510 હિન્દી બોલી શકે છે, 360 અંગ્રેજી બોલી શકે છે. તો કેટલા લોકો હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે?

9 / 10

Category: Maths quiz gujarati : 09

100 હેક્ટર બરાબર કેટલા ચો. કી.મી થાય?

10 / 10

Category: Maths quiz gujarati : 09

રાધાબેન બેંકમાં રૂ. 17000 નું એક વર્ષનું સાદું વ્યાજ રૂ. 1190 મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 39%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!