સૈન્ય સત્તાઓ
1). રાષ્ટ્રપતિ ત્રણેય સેનાનો સર્વોચ્ચ સેનાપતિ છે.
2). રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના અધ્યક્ષોની નિમણૂક કરે છે.
3). રાષ્ટ્રપતિ સંસદની મંજૂરીથી કોઈપણ દેશ સામે યુધ્ધની જાહેરાત કે યુદ્ધ વિરામની જાહેરાત કરી શકે છે.
4). ત્રણેય સેનાની સર્વોચ્ચ શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે.