Join our WhatsApp group : click here

મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર : 01

અહીં મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ મુખ્ય સેવિકાની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. મુખ્ય સેવિકાની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: mukhya sevika
Test number: 01
Question: 15
Type: Mcq

Mukhya sevika mock test : 01

/15
1402
Created on

Mukhya sevika test : 01

મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર : 01

1 / 15

Category: Mukhya sevika test : 01

વિટામિન ‘સી’ કયા ફળમાંથી સૌથી વધારે મળે છે ?

2 / 15

Category: Mukhya sevika test : 01

એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ?

3 / 15

Category: Mukhya sevika test : 01

માનવ શરીરમાં રુધિરની શુદ્ધિ કયા અંગ દ્વારા થાય છે ?

4 / 15

Category: Mukhya sevika test : 01

‘એન્ડોસ્કોપી’ કયા રોગોના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે ?

5 / 15

Category: Mukhya sevika test : 01

નીચેના પૈકી કયા સ્થળે મલ્ટિપરપઝ હેલ્થ વર્કર (MPHW) કાર્ય કરે છે ?

6 / 15

Category: Mukhya sevika test : 01

આંખની દ્રષ્ટિશક્તિને પોષક વિટામિન કયું છે ?

7 / 15

Category: Mukhya sevika test : 01

ઇન્સ્યુલીનની ખામીને કારણે કયો રોગ થાય છે ?

8 / 15

Category: Mukhya sevika test : 01

પ્રાથમિક સારવારના સિદ્ધાંતો નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા છે ?

9 / 15

Category: Mukhya sevika test : 01

વિટામીન-સી ની અછતના કારણે કયો રોગ થાય છે ?

10 / 15

Category: Mukhya sevika test : 01

ઇ.સ 1973માં મલ્ટિપરપઝ હેલ્થ વર્કસ (MPHW) ના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?

11 / 15

Category: Mukhya sevika test : 01

આશરે કેટલી વસ્તીએ પેટા આરોગ્ય કેન્દ્ર (Sub Health Centre) સ્થાપવાનો વિચાર કરવામાં આવ્યો છે ?

12 / 15

Category: Mukhya sevika test : 01

વિટામીન-D ની ઉણપના કારણે કયો રોગ થાય છે ?

13 / 15

Category: Mukhya sevika test : 01

મલ્ટિપરપઝ હેલ્થ વર્કસ તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ ?

14 / 15

Category: Mukhya sevika test : 01

‘વિશ્વ એઇડ્સ દિવસ’ કયારે મનાવવામાં આવ છે ?

15 / 15

Category: Mukhya sevika test : 01

ભારત સરકારે કયા જંતુ નાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 68%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!