Join our WhatsApp group : click here

મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ : 02

અહીં મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ મુખ્ય સેવિકાની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. મુખ્ય સેવિકાની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Mukhya sevika
Test number: 02
Question: 15
Type: Mcq

Mukhya sevika Mock test : 02

1179

Mukhya sevika test : 02

મુખ્ય સેવિકા મોક ટેસ્ટ : 02

1 / 15

વંશ-વારસાનું વિજ્ઞાન એટલે શું ?

2 / 15

આપણા નખ શેમાંથી બનેલા હોય છે ?

3 / 15

આંખનું તેજ ટકાવવા માટે કયા વિટામીનની જરૂર પડે છે ?

4 / 15

HIV એ નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે ?

5 / 15

રુધિરની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે ?

6 / 15

માનવશરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ?

7 / 15

‘બ્રોન્કાઈટીસ’ એ શરીરના કયા અવયવને લાગતો રોગ છે ?

8 / 15

‘કન્ઝક્ટિવાઈટીસ’ કયા માનવ અંગ સાથે સંબધિત રોગ છે ?

9 / 15

સૂર્યકિરણોમાંથી કયું વિટામિન મળે છે ?

10 / 15

શરીરમાં રક્તકણો ક્યાં બને છે ?

11 / 15

શરીરમાં હાડકાંને મજબૂત બનાવતુ તત્વ કયું છે ?

12 / 15

ચામડીનો વિકાસ કયા વિટામિન પર આધારિત છે ?

13 / 15

માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે ?

14 / 15

માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

15 / 15

ઇન્સ્યુલીન શરીરમાં કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 70%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!