Join our WhatsApp group : click here

મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર : 05

અંહી મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ મુખ્ય સેવિકાની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. મુખ્ય સેવિકાની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Mukhya sevika
Test number: 05
Question: 15
Type: Mcq

Mukhya sevika Mock Test : 05

/15
803

Mukhya sevika test : 05

મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ : 05

1 / 15

Category: Mukhya sevika test : 05

બાળકની જાતિનિર્ધારણ માટે નીચેનામાંથી કોણ જવાબદાર ગણાય ?

2 / 15

Category: Mukhya sevika test : 05

શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે ?

3 / 15

Category: Mukhya sevika test : 05

યીસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે ?

4 / 15

Category: Mukhya sevika test : 05

રુધિરમાં આર.એચ. ફેક્ટરના શોધકનું નામ શું છે ?

5 / 15

Category: Mukhya sevika test : 05

નીચેનામાંથી કયું કેન્સર નથી ?

6 / 15

Category: Mukhya sevika test : 05

પથ્થરની ખાણમાં કામ કરતાં મજૂરને કયો રોગ થવાની સંભાવના રહે છે ?

7 / 15

Category: Mukhya sevika test : 05

દ્રાક્ષ માંથી નીચેનામાંથી કયું તત્વ વધુ પ્રમાણમાં મળે છે ?

8 / 15

Category: Mukhya sevika test : 05

નીચેનામાંથી કોનું કાર્ય ચકાસવા માટે ‘સિરમ ક્રિયેટીનાઇન’ ટેસ્ટ કરવામાં આવે છે ?

9 / 15

Category: Mukhya sevika test : 05

એઇડ્ઝના વાયરસના શોધક નીચેના પૈકી કોણ ?

10 / 15

Category: Mukhya sevika test : 05

શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે ?

11 / 15

Category: Mukhya sevika test : 05

માનવશરીરના કયા અંગ માટે ECG Test થાય છે ?

12 / 15

Category: Mukhya sevika test : 05

‘ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એક્સપરિમેન્ટ મેડિસન્સ’ ક્યાં સ્થળે આવેલી છે ?

13 / 15

Category: Mukhya sevika test : 05

પોલિયો વિરોધી રસીના શોધક કોણ હતા ?

14 / 15

Category: Mukhya sevika test : 05

યોગ્ય સ્વાસ્થ્ય માટે પુરુષને રોજની કેટલી કેલરી ખોરાકમાંથી મળે તે જરૂરી છે ?

15 / 15

Category: Mukhya sevika test : 05

ડાયાબીટીસના રોગ સામે ઇન્સ્યુલિનના ઉપયોગ માટેનું નોબેલ પ્રાઇઝ કોને ફાળે ગયું હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 56%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!