Join our WhatsApp group : click here

મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર : 09

અહીં મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ મુખ્ય સેવિકાની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. મુખ્ય સેવિકાની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Mukhya sevaika
Test number: 09
Question: 15
Type: Mcq

Mukhya sevika test : 09

/15
646

Mukhya sevika test : 09

મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ : 09

1 / 15

Category: Mukhya sevika test : 09

‘સાર્સ’ નામનો રોગ કયા દેશમાં શરૂ થયો ?

2 / 15

Category: Mukhya sevika test : 09

તાવમાં ઉપયોગી આયુર્વેદિક દવા કઈ ?

3 / 15

Category: Mukhya sevika test : 09

શરીરમાં પાચન માર્ગે દાખલ થયેલું ઝેર ક્યાં જમા થાય છે ?

4 / 15

Category: Mukhya sevika test : 09

નવજાત બાળકને બી.સી.કે. ની રસી ક્યારે આપવી જોઈએ?

5 / 15

Category: Mukhya sevika test : 09

શરીરમાં રહેલા રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે ?

6 / 15

Category: Mukhya sevika test : 09

વિટામિન-B ના અભાવે થતો રોગ કયો ?

7 / 15

Category: Mukhya sevika test : 09

હાડકાં અને દાંતમાં કયો રસાયણિક પદાર્થ રહેલો છે ?

8 / 15

Category: Mukhya sevika test : 09

ક્ષય રોગના જીવાણુ કોણે શોધી કાઢ્યા ?

9 / 15

Category: Mukhya sevika test : 09

વારસાગત લક્ષણોની ખામી શેમાંથી સર્જાય છે ?

10 / 15

Category: Mukhya sevika test : 09

માનવ શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપના કારણે કયો રોગ થાય છે ?

11 / 15

Category: Mukhya sevika test : 09

નીચેનામાંથી કયો રોગ વિષાણુ (Virus) દ્વારા થાય છે ?

12 / 15

Category: Mukhya sevika test : 09

‘ગ્લુકોઝમા’ માનવ-શરીરના કયા અંગેને લાગતો રોગ છે ?

13 / 15

Category: Mukhya sevika test : 09

માનવીના શરીરના વિકાસ માટે નીચે જણાવેલ પૈકી કયું તત્વ અતિ આવશ્યક છે ?

14 / 15

Category: Mukhya sevika test : 09

હદયની કામગીરી માપવા માટે કઈ કસોટી છે ?

15 / 15

Category: Mukhya sevika test : 09

કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 68%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!