1). બધા જ નાણાં ખરડા એ નાણાકીય ખરડા છે. પરંતુ બધા નાણાંકીય ખરડા એ નાણાં ખરડા નથી.
2). ભારતના એકત્રીત ફંડમાંથી ખર્ચ સંબધિત જોગવાઈ ધરાવતા ખરડાને નાણાંકીય ખરડો કહે છે.
3). નાણાંકીય ખરડાને બજેટના સંદર્ભમાં રજૂ કર્યાના 75 દિવસમાં સંસદમાંથી પસાર થઈ રાષ્ટ્રપતિ મંજૂરી મળવી જરૂરી છે.