Join our WhatsApp group : click here

Panchayati raj question answer in Gujarati | પંચાયતી રાજ

અહીં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે Panchayati raj MCQ પ્રશ્નો આપેલા છે. આ ટેસ્ટ દર અઠવાડીએ અપડેટ કરવામાં આવે છે. જેમાં 21 પ્રશ્નો આપેલા છે, આ ટેસ્ટ પાસ કરવા માટે તમારે 15 ગુણની જરૂર રહેશે. આ ટેસ્ટના અંતે તમને તમારું પરિણામ અને દરેક સવાલના સાચા જવાબ મળશે.

Panchayati raj question answer in Gujarati

Test namePanchayati raj
Questions21
Passing mark15
Exam typeMCQ
6272

panchayati raj question answer in gujarati

1 / 21

Category: panchayati raj question answer in gujarati

ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવામાં આવે છે ?

2 / 21

Category: panchayati raj question answer in gujarati

ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપ સરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ?

3 / 21

Category: panchayati raj question answer in gujarati

ગ્રામ પંચાયતની સ્થાપના માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં આપેલું છે ?

4 / 21

Category: panchayati raj question answer in gujarati

તાલુકા પંચાયતની કારોબારી સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્ય બની શકે ?

5 / 21

Category: panchayati raj question answer in gujarati

ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાત કેટલી સમયમર્યાદામાં બોલાવી પડે છે ?

6 / 21

Category: panchayati raj question answer in gujarati

ગ્રામીણ રાજ પ્રણાલી અમલ સૌપ્રથમ કયા રાજયમાં કરવામાં આવ્યો ?

7 / 21

Category: panchayati raj question answer in gujarati

ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?

8 / 21

Category: panchayati raj question answer in gujarati

ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરિ સંસ્થા કોણ ગણાય છે ?

9 / 21

Category: panchayati raj question answer in gujarati

મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમા કેટલી બેઠકો અનામત હોય છે ?

10 / 21

Category: panchayati raj question answer in gujarati

ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ કરે છે ?

11 / 21

Category: panchayati raj question answer in gujarati

“લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વારા” માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

12 / 21

Category: panchayati raj question answer in gujarati

લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યયવસ્થાને કોનો પાયો કહેવામા આવે છે ?

13 / 21

Category: panchayati raj question answer in gujarati

સાધારણ સભા બોલાવવાની કામગીરી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે ?

14 / 21

Category: panchayati raj question answer in gujarati

જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

15 / 21

Category: panchayati raj question answer in gujarati

જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદ્દત કેટલા વર્ષની છે ?

16 / 21

Category: panchayati raj question answer in gujarati

સામાજિક ન્યાય સમિતિની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

17 / 21

Category: panchayati raj question answer in gujarati

ગ્રામ પંચાયતના સભાસદો એટલે ?

18 / 21

Category: panchayati raj question answer in gujarati

તાલુકા પંચાયતમાં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય છે ?

19 / 21

Category: panchayati raj question answer in gujarati

રાષ્ટ્રીય પંચાયતી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

20 / 21

Category: panchayati raj question answer in gujarati

ભૂરીયા સમિતિ કઈ બાબતો અંગેની છે ?

21 / 21

Category: panchayati raj question answer in gujarati

ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય કોણ છે ?

Your score is

The average score is 53%

0%

Comment on your score

All Subject Mock Test

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!