Join our WhatsApp group : click here

પંચાયતી રાજ ક્વિઝ નંબર : 12

Panchayati Raj Quiz : 12 -અહીં પંચાયતી રાજની ક્વિઝ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. જેથી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Panchayati Raj
Quiz number: 12
Question: 25
Type: MCQ

પંચાયતી રાજ ક્વિઝ નંબર : 12

477

Panchayati Raj Quiz : 12

Panchayati Raj Quiz : 12

1 / 25

Category: Panchayati Raj Quiz : 12

કારોબારી સમિતિમાં ઓછામાં ઓછા કેટલા મહિલા સભ્ય હોય છે?

2 / 25

Category: Panchayati Raj Quiz : 12

DRDAનું પૂરૂ નામ જણાવો?

3 / 25

Category: Panchayati Raj Quiz : 12

સિક્કિમમાં કેટલીક ગ્રામ પંચાયત કયા નામે ઓળખાય છે?

4 / 25

Category: Panchayati Raj Quiz : 12

ગ્રામ પંચાયતના અંદાજપત્રમાં ઓછામાં ઓછી કેટલી રકમ બચત તરીકે રાખવાની જોગવાઈ છે?

5 / 25

Category: Panchayati Raj Quiz : 12

ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કલેક્ટરને ફરજ પાલન દરમિયાન નોકરીની સલામતી આપેલી છે?

6 / 25

Category: Panchayati Raj Quiz : 12

જિલ્લાની હળપતિ, ભૂમિહિન અને ખેત મજૂરોની આવાસ બાંધકામ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

7 / 25

Category: Panchayati Raj Quiz : 12

નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની મરજિયાત સમિતિ છે?

8 / 25

Category: Panchayati Raj Quiz : 12

સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ કેટલા દિવસમાં તેઓ પદ છોડશે?

9 / 25

Category: Panchayati Raj Quiz : 12

બિહાર રાજ્યમાં સરપંચને કયા નામે ઓળખવામાં આવે છે?

10 / 25

Category: Panchayati Raj Quiz : 12

‘ગ્રામસભા વર્ષ’ ઉજવવાની જાહેરાત કયા વર્ષ માટે કરવામાં આવી હતી?

11 / 25

Category: Panchayati Raj Quiz : 12

જો સરપંચ અવિશ્વાસની બેઠક બોલાવવામાં નિષ્ફળ જાય તો અવિશ્વાસની બેઠક કોણ બોલાવે છે?

12 / 25

Category: Panchayati Raj Quiz : 12

જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછી કેટલી બેઠકો હોય છે?

13 / 25

Category: Panchayati Raj Quiz : 12

દેશના આદિજાતિ વિસ્તરોમાં પંચાયતી રાજ અધિનિયમ, 1992 લાગુ પાડવા અંગેની શક્યતાઓ ચકાસવા કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી?

14 / 25

Category: Panchayati Raj Quiz : 12

જિલ્લા કારોબારી સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

15 / 25

Category: Panchayati Raj Quiz : 12

નીચેના વિધાનો નો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1). પહેલી ગ્રામસભા નાણાકીય વર્ષના પ્રારંભથી બે માસમાં આયોજિત કરવી ફરજિયાત છે.

2). બે ગ્રામસભા વચ્ચે ઓછામાં ઓછો છ મહિનાનો સમયગાળો રહેવો જોઈએ.

16 / 25

Category: Panchayati Raj Quiz : 12

નીચેનામાંથી કઈ સમિતિ DRDA અંતર્ગત આવે છે?

17 / 25

Category: Panchayati Raj Quiz : 12

જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

18 / 25

Category: Panchayati Raj Quiz : 12

તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ નિમવાની સત્તા કોની પાસે છે?

19 / 25

Category: Panchayati Raj Quiz : 12

તાલુકા પંચાયતમાં લઘુત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે?

20 / 25

Category: Panchayati Raj Quiz : 12

ગુજરાતમાં સરપંચની લાયકાત અંગેના નીચેના વિધાનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1). 4-8-2005 પછીથી જેને બેથી વધુ બાળકો હોય તે ઉમેદવારી ન નોંધાવી શકે.

2). 1થી વધુ વર્ષથી સજાને પાત્ર ગુનો સાબિત થયેલો હોય.

21 / 25

Category: Panchayati Raj Quiz : 12

નીચેના વિધાનોનો વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1). ગ્રામ પંચાયતમાં દર ત્રણ હજારની વસ્તીએ બે નવા સભ્યો ઉમેરાય છે.

2). ગુજરાત પંચાયતી સંસ્થાઓમા સામાજિક, શૈક્ષણિક રીતે પછાત જાતિ માટે કુલ સભ્યોની દસમા ભાગ જેટલી બેઠકો અનામત હોય છે.

22 / 25

Category: Panchayati Raj Quiz : 12

પંચાયત સેવા પસંદગી બોર્ડમાં સભ્ય કઈ ઉંમર સુધી પદ પર રહી શકે છે?

23 / 25

Category: Panchayati Raj Quiz : 12

જિલ્લા પંચાયતની કેટલી સમિતિ ફરજિયાત છે?

24 / 25

Category: Panchayati Raj Quiz : 12

જિલ્લા પંચાયત અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1). જિલ્લા પંચાયતની બેઠકમાં જિલ્લા કલેક્ટર આમંત્રિત સભ્ય તરીકે ભાગ લઈ શકે છે.

2). જિલ્લાની તમામ તાલુકા પંચાયતના સભ્યો આમંત્રિત સભ્યો તરીકે ભાગ લઈ શકે છે.

25 / 25

Category: Panchayati Raj Quiz : 12

ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં સરપંચની અનામત અંગેની જોગવાઈમાં ફેરફાર કરતું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!