Join our WhatsApp group : click here

પર્યાવરણ વિષયની ક્વિઝ : 03

Paryavaran quiz : 03 – અહીં પર્યાવરણ વિષયની ક્વિઝ નંબર 03 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવી છે. આપેલ ટેસ્ટ નવી પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરિક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4gujarat.com સાથે.

Subject: Paryavaran
Quiz number: 03
Question: 15
Type: MCQ

પર્યાવરણ વિષયની ક્વિઝ : 03

561

paryavaran quiz : 03

Paryavaran quiz : 03

1 / 15

વિશ્વ વનોની સ્થિતિ (ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડઝ ફોરેસ્ટ) વિશેનો અહેવાલ ............. દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.

2 / 15

નીચેનું પૈકી કયું જૈવમંડળ યુનેસ્કો સંરક્ષિત જૈવમંડળ વિશ્વ નેટવર્કમાં સમાવિષ્ટ નથી ?

3 / 15

નીચેના પૈકી કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઈફના અધ્યક્ષ છે ?

4 / 15

નીચેના પૈકી કયું જળચર નિવસનતંત્ર સૌથી વધુ ચોખ્ખી પ્રાથમીક ઉત્પાદકતા ધરાવે છે ?

5 / 15

ગટર વ્યવસ્થાપન સુવિધામાં પાણીણને જંતુમુક્ત કરવા માટે કયા બે વાયુઓ વપરાય છે ?

6 / 15

ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક.................રાજ્યમાં સ્થપાશે.


7 / 15

નીચેના પૈકી કયું નિવસન તંત્ર જૈવિક રીતે સૌથી વધુ વૈવિધ્યસભર છે ?

8 / 15

નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

9 / 15

નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડેલના પિતા માનવમાં આવે છે ?

10 / 15

નીચેના પૈકી કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે?

11 / 15

ઓઝોન ઘટાડતા પદાર્થોના ઉપયોગને નિયંત્રિત અને તબક્કાવાર અંત લાવવા સાથે નીચે પૈકી કયું સંકળાયેલું છે ?

12 / 15

કેન્દ્રિય ઔષધિ શોધ સંસ્થાન કયા આવેલી છે ?

13 / 15

ભારતમાં તીડ જંતુના આક્રમણ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું/ સાચા છે?

14 / 15

નીચેના પૈકી કઈ સંસ્થા એ ઉત્પાદનો માટે ઇકોમાર્ક (Ecomark) ના લેબલની ફાળવણી કરે છે ?


15 / 15

“જૈવવિવિધતા” બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). તે ઉત્તર ધ્રુવ પ્રદેશ તરફ જતાં વધે છે.
2). તે ઉત્તર ધ્રુવ પ્રદેશ તરફ જતાં ઘટે છે.
3). તે વિષવવૃત તરફ જતાં વધે છે.
4). તે વિષવવૃત તરફ જતાં વધે છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 41%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!