અહીં Gujarat Police constable ની પરીક્ષાનો syllabus આપવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલની લેખિત કસોટી અને શારીરિક કસોટી તેમ બંને પરીક્ષાનો સિલેબસનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા 2012, 2015, 2016 અને 2019ના વર્ષના પેપરનું વિષય પ્રમાણે વિશ્લેષણ પણ આપવામાં આવ્યું છે.
Table of Contents
Police constable syllabus
આ વિભાગમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત કસોટી (હેતુલક્ષી) અને શારીરિક કસોટી (દોડ) એમ બંનેના સિલેબસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
1. લેખિત કસોટી (હેતુલક્ષી)
કુલ ગુણ : 100
સમય : 1 કલાક
ક્રમ | વિષય | ગુણ |
1. | 1). સામાન્ય જ્ઞાન 2). કાયદાકીય બાબત 3). વર્તમાન પ્રવાહ 4). મનોવિજ્ઞાન 5). ઇતિહાસ 6). ભૂગોળ 7). સમાજ 8). કોમ્પ્યુટર 9). ભારતનું બંધારણ 10). એબીલીટી 11). ઇન્ડિયન પિનલ કોડ -1860 (IPC) 12). ક્રિમીનલ પ્રોસીજર કોડ -1973 (CrPC) 13). એવિડન્સ એકટ -1872 (Evidence) | 100 |
0.25 નેગેટિવ માર્કિંગ રહેશે
2. શારીરિક કસોટી (દોડ)
કુલ ગુણ : 25
પુરુષ | 5 – કિમી ની દોડ | 25 મિનિટ |
મહિલા | 1600 – મીટરની દોડ | 9.30 મિનિટ |
પોલીસ કોન્સટેબલની પરીક્ષાનું વિષયવાર વિશ્લેષણ
Police constable syllabus : આ વિભાગમાં ગુજરાતમાં લેવાયેલ 2012, 2015, 2016 અને 2019ના વર્ષની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું વિશ્લેષણ આપવામાં આવ્યું છે.
વર્ષ 2012ના પેપરનું વિશ્લેષણ
વિષય | પૂછાયેલ પ્રશ્નોની સંખ્યા |
---|---|
ઇતિહાસ (ગુજરાત) | 08 |
ઇતિહાસ (ભારત) | 08 |
અંક ગણિત | 05 |
સામાન્ય વિજ્ઞાન | 17 |
મેન્ટલ એબિલીટી | 08 |
કાયદો | 10 |
ભૂગોળ (ગુજરાત) | 05 |
ભૂગોળ (ભારત) | 12 |
ભારતનું બંધારણ | 10 |
કરંટ અફેર્સ | 10 |
સાહિત્ય | 01 |
સામાન્ય જ્ઞાન | 06 |
વર્ષ 2015ના પેપરનું વિશ્લેષણ
વિષય | પૂછાયેલ પ્રશ્નોની સંખ્યા |
---|---|
ઇતિહાસ (ગુજરાત) | 15 |
ઇતિહાસ (ભારત) | 06 |
અંક ગણિત | 03 |
સામાન્ય વિજ્ઞાન | 17 |
મેન્ટલ એબિલીટી | 06 |
કાયદો | 20 |
ભૂગોળ (ગુજરાત) | 12 |
ભૂગોળ (ભારત) | 04 |
ભારતનું બંધારણ | 06 |
કરંટ અફેર્સ | 09 |
સાહિત્ય | 01 |
કમ્પ્યુટર | 01 |
વર્ષ 2016ના પેપરનું વિશ્લેષણ
વિષય | પૂછયેલા પ્રશ્નોની સંખ્યા |
---|---|
સામાન્ય જ્ઞાન | 1 |
વર્તમાન પ્રવાહ | 12 |
મનોવિજ્ઞાન | 3 |
ઇતિહાસ | 15 |
ભૂગોળ | 2 |
સમાજ શાસ્ત્ર | 1 |
વિજ્ઞાન અને ટેક્નોલૉજી | 16 |
કોમ્પ્યુટર | 10 |
ભારતનું બંધારણ | 8 |
મેન્ટલ એબિલીટી | 9 |
ઇન્ડિયન પિનલ કોડ -1860 (IPC) | 11 |
ક્રિમીનલ પ્રોસીજર કોડ -1973 (CrPC) | 6 |
એવિડન્સ એકટ -1872 (Evidence) | 6 |
કુલ પ્રશ્નો | 100 |
વર્ષ 2019ના પેપરનું વિશ્લેષણ
વિષય | પૂછાયેલ પ્રશ્નોની સંખ્યા |
---|---|
ઇતિહાસ (ગુજરાત) | 03 |
ઇતિહાસ (ભારત) | 07 |
અંક ગણિત | 01 |
સામાન્ય વિજ્ઞાન | 10 |
મેન્ટલ એબિલીટી | 30 |
કાયદો | 17 |
ભૂગોળ (ગુજરાત) | 12 |
ભૂગોળ (ભારત) | 04 |
ભારતનું બંધારણ | 05 |
કરંટ અફેર્સ | 04 |
સાહિત્ય | 01 |
રમત ગમત | 04 |
કમ્પ્યુટર | 02 |