Join our WhatsApp group : click here

Police Constable Test (Part-A) : 2

Police Constable Test (Part-A) : 2 – અહીં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાર્ટ-A ની મોક ટેસ્ટ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 30 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલના બિલકુલ નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Mock Test : Police Constable
Part : A
Total Question : 30
Type: MCQ

Police Constable Test (Part-A) : 2

205

Police Constable Test (Part-A) : 2

1 / 30

સુધા સૂર્યોદયની દિશામાં 200 મીટર ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી તરફ વળીને 150 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને 150 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને ફરી 250 મીટર ચાલે છે. છેલ્લે તે ફરી પોતાની જમણી તરફ 150 મીટર ચાલી રોકાઈ જાય છે, તો તે શરૂઆતના બિંદુથી કેટલી દૂર હશે ?

2 / 30

Q, P, R, T એ ચાર મિત્રો ચોક્કસ રીતે ઊભા છે. Q એ P ની દક્ષિણ-પશ્ચિમ તરફ છે, જ્યારે R એ Q ની પૂર્વ તરફ અને P ની દક્ષિણ-પૂર્વ તરફ છે. T એ R ની ઉત્તરે છે અને રેખા QP પર છે, તો T એ P થી કઈ દિશામાં છે ?

3 / 30

છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ

4 / 30

વિરુદ્ધાર્થી કહેવત જણાવો : મોટા એટલા મોટા

5 / 30

એક સંખ્યામાં તેની પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતાં 50 મળે છે, તે સંખ્યા કઈ હશે ?

6 / 30

એક વ્યક્તિ એક ચોરસ ખેતરની વિકર્ણ લંબાઇને, 5 કિમી/કલાકની ઝડપે ચાલે તો 3 મિનિટમાં કાપી શકે છે. તો તે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું હશે ?

7 / 30

અલંકારનો પ્રકાર જણાવો :
વજન કરે તે હારે મનવા ભજન કરે રે જીવે

8 / 30

નીચેના શબ્દસમૂહનો પછીનો શબ્દ જાણવો :
POQ, SRT, VUW ……………

9 / 30

એક દુકાનદાર 200 બલ્બ 10 રૂપિયાના એકના ભાવે ખરીદે છે. તેનાથી 5 બલ્બ ઊડી જવાથી ફેંકી દે છે. બાકીના દરેક બલ્બ રૂપિયા 12ના ભાવે વેચે છે, તો તેને કેટલા ટકા નફો થયો ગણાય ?

10 / 30

સમાસ ઓળખાવો : દ્વિજ

11 / 30

એક નોટિકલ માઈલ = ..............કિમી.

12 / 30

એક ફોટોગ્રાફમાંની વ્યક્તિ તરફ જોઈ P એ કહ્યું “ તે વ્યક્તિના પિતા, મારા પિતાના પુત્ર છે” તો તે ફોટોગ્રાફમાંની વ્યકતી કોણ છે ?

13 / 30

A = {1, 2, 3} અને B = { 3, 4, 5} હોય, તો A ∩ B = ..................

14 / 30

આપેલ વિકલ્પો માંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો.

15 / 30

એક સરખા અર્થવાળી કહેવતોમાંથી કઈ કહેવતની જોડી અસંગત છે ?

16 / 30

વિરોધી માટે કયું જોડકું સાચું છે ?

17 / 30

નીચેના પૈકી કઈ સંખ્યા બંધબેસતી નથી ?
41, 43, 47, 53, 61, 71, 73, 81

18 / 30

કોઈ પણ મહિનામાં ત્રીજા દિવસે શનિવાર હોય, તો 28 તારીખ પછી બે દિવસ બાદ કયો વાર હશે ?

19 / 30

નીચેનામાંથી કયો શબ્દ અર્થની રીતે જુદો પડે છે?

20 / 30

સાચી જોડણી શોધો :

21 / 30

બિંદુ ( -3, 4 ) કયા ચરણમાં આવે ?

22 / 30

જો ગણ P = {0, 1 ,2) હોય તો નીચે પૈકી કયો ગણ Pનો ઉપગણ નથી ?

23 / 30

સંજ્ઞાનો પ્રકાર જણાવો : લૂમ

24 / 30

12 મીટર ઊંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઇ 15 મીટર છે, તો વાંસની નીચેનો છેડો દિવાલથી ……… મીટર દૂર હશે.

25 / 30

અમૃતાનો પરિચય કરાવતા રાજે કહ્યું “તેની માતા મારા સાસુનું એકમાત્ર સંતાન છે?” તો રાજ અને અમૃતા કયા સંબધથી જોડાયેલા છે ?

26 / 30

અહીં આપેલી શ્રેણીમાં પ્રશ્નચિન્હની જગ્યાએ શું આવશે ?
0, ?, 26, 63, 124

27 / 30

જો P : Q = 4 : 7 અને Q : R = 5 : 7 હોય,  તો P : Q : R કેટલા થશે ?

28 / 30

એક સાંકેતિક ભાષામાં ‘ENGLISH’ નો કોડ ‘GPINKUJ’ હોય, તો ‘FRENCH’ નો કોડ કયો હશે ?

29 / 30

સરખી રીતે ચૂપેલાં 52 પત્તાની થપ્પીમાંથી યાર્દચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું ચિત્રવાળું અને એક્કો હોય તેની સંભાવના =

30 / 30

નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
અહીં હજારો વરસથી માણસ જાતજાતનાં પ્રયોગો કરતાં.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યો છે....

Your score is

The average score is 41%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!