Join our WhatsApp group : click here

Police Constable Test (Part-B) : 04

Police constable Test (Part-B) : 04 -અહીં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના પાર્ટ-B ની મોક ટેસ્ટ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 35 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ખૂબ ઉપયોગી થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test : Police Constebale
Part: B
Test Number : 04
Question : 35

Police Constable Test (Part-B) : 04

157

Police constable Test (Part-B) : 04

1 / 35

ભારતના બંધારણના હેતુઓમાંનો એક “આર્થિક ન્યાય’ ની જોગવાઈ ................માં છે.

2 / 35

નીચેના વાક્યો તપાસો :
1). અમ્રીત દીવાન કપ : બેડમિંટન
2). હોલકર ટ્રોફી : બ્રિજ
3). દુલિપ ટ્રોફી : ક્રિકેટ
4). બાંદોડકર ટ્રોફી : ફૂટબોલ

3 / 35

ભારતના નિયંત્રક અને મહાલેખાં પરીક્ષક ...............સિવાયની તમામ પ્રકારની લેખાં પરીક્ષા (ઓડિટ) કરે છે.

4 / 35

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો ગુજરાતના જંગલો માટે ખોટું/ખોટાં છે ?
1). કુલ ભૌગોલિક વિસ્તારના 19.67% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
2). ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વૈવિધાનું પ્રતિનિધિત્વ કરે છે.
3). પ્રાણી જીવન વૈવિધામાં દેશમાં 14% મત્સ્ય અને 18% સરીસૃપનો સમાવેશ થાય છે.

5 / 35

નીચેના પૈકી કયા આયોગ/સમિતિએ સૌપ્રથમવાર એક સાથે ચૂંટણીની ભલામણ કરી હતી ?

6 / 35

રમત અને તેમાં ઉપયોગમાં લેવાતા શબ્દોની જોડી પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
1). ક્રિકેટ         : હેટ્રીક
2). ફૂટબોલ   : ચેકમેટ
3). બાસ્કેટ બોલ : હૂક પાસ
4). ટેનિસ : વોલી-હાફ વોલી

7 / 35

ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?

8 / 35

2C વિદ્યુતભરને 6V ના વિદ્યુતસ્થિતિમાન પરથી 12V ના વિદ્યુતસ્થિતિમાન પર લઈ જવા કેટલું કાર્ય કરવું પડે ?

9 / 35

નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે ?

10 / 35

ગુજરાતની કઈ કંપનીઓ અને તેના મુખ્ય મથકને દર્શવાતી જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

11 / 35

કલમકારી ચિત્રકલાનો ઉદ્દભવ નીચેના પૈકી કયા થયો હતો ?

12 / 35

ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

13 / 35

નેપ્ચ્યુનનો ઉપગ્રહ કયો છે ?

14 / 35

નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધિકાર નથી?

15 / 35

ભારતનાં કયાં રાજયમાં પ્રથમ પોલીસ વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઈ હતી ?

16 / 35

સંસદ દ્વારા ભારતના સંવિધાનમાં આમુખમાં સુધારો કરવા કયા અનુચ્છેદની જોગવાઈ અંતર્ગત થઈ શકે છે?

17 / 35

અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાનો/વિધાન સાચું/સાચાં છે?

18 / 35

આધુનિક સમયમાં, પ્રથમ ઓલમ્પિક રમતો કયા સ્થળે આયોજિત કરવામાં આવેલ હતી ?

19 / 35

નીચેનામાંથી કોણ શિલ્પીઓ નથી ?

20 / 35

ઘઉંના ઉત્પાદન માટેના સંજોગો બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

21 / 35

ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

22 / 35

મહમદ બેગડા સાથે જોડાયેલા નીચેની સિદ્ધિઓ પર વિચાર કરી કઈ બાતત ખોટી છે તે જણાવો.
1). તેણે ચાંપાનેરનાં પતાઈરાવળને પરાજિત કર્યા.
2). તેણે મુંબઈ નજીક ફિરંગીઓને પરાજીત કર્યા.
3). જુનાગઢ રા’માંડલીકને પરાજીત કર્યા.
4). તેનું મૂળનામ ફતેહખાન હતું પણ નાસિરૂદ્દીનશાહ તરીકે જાણીતો બન્યો.

23 / 35

ગુજરાતના કયા સમુદ્ર તટને બ્યુ ફ્લેગ નો દરજ્જો આપવામાં આવેલ છે ?

24 / 35

ચલો દિલ્હીનું સૂત્ર અને જય હિન્દનો નારો કોણે આપ્યો ?

25 / 35

બંધારણસભામાં નીચેના પૈકી કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી ?

26 / 35

મનુષ્યમાં અશુદ્ધ (ઑક્સીજન વિહીન) રુધિર નું શુદ્ધિકરણ (ઑક્સીજન ઉમેરવાની ક્રિયા) કયાં અંગમાં થાય છે ?

27 / 35

નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ?

28 / 35

મનુષ્યના હદયમાં જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો છે ?

29 / 35

કયાં ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ?

30 / 35

ગુપ્તકાળ દરમિયાન શિલ્પકારોએ વિવિધ પ્રકારના વળાંકો અને મુદ્રાઓની રચના કરી હતી. નીચેના પૈકી કઈ હસ્તમુદ્રા સૌથી વધુ દર્શવવામાં આવી હતી ?

31 / 35

ભારતમાં સ્પીડ પોસ્ટની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ?

32 / 35

.........ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટક તૂટક અવશેષો મળ્યા છે ?

33 / 35

ખ્યાતનામ ચિત્રકાર અને કળા શિક્ષક ............. એ પક્ષીવિદ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ” માટે સુંદર અને જીવંત જાગતા પંખીઓના અસંખ્ય ચિત્રો તૈયાર કર્યા હતા.

34 / 35

રાજયસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1). જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહશે.
2). તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે.
3). પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.

35 / 35

નીચેના પૈકી કયું શ્રેષ્ઠત્તમ રીતે બૌદ્ધ નિર્વાણની સમજ આપે છે ?


4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 34%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!