Join our WhatsApp group : click here

Police constable Test (Part-B) : 05

Police constable Test (Part-B) : 05 -અહીં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના પાર્ટ-B ની મોક ટેસ્ટ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 35 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ખૂબ ઉપયોગી થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Mock Test : Police Constebal
Part : B
Question: 35
Type: MCQ

Police Constable Test (Part-B) : 05

391

Police constable Test (Part-B) : 05

1 / 35

ગુજરાતનાં રમતવીરો અને તેઓની રમતને યોગ્ય રીતે ગોઠવો.
1). લજ્જા ગોસ્વામી             a) ટેબલટેનિસ
2). મીના પટેલ                     b) રાઇફલ શૂટિંગ
3). અંકિત રાજપરા              c) સ્વિમિંગ
4). હારમિત દેસાઇ              d)ચેસ/શતરંજ

2 / 35

ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

3 / 35

ગુજરાતની પર્વતમાળા વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

4 / 35

નખ પરથી નેઇલ પૉલિશ દૂર કરનાર પ્રવાહી તરીકે ............નો ઉપયોગ થાય છે.

5 / 35

ભારતના કયા રાજયમાં થોરિયમનો સૌથી વધુ જથ્થો આવેલો છે ?

6 / 35

પંડિત બ્રિજભુષણ કાબરા .............છે.

7 / 35

રાજયના રાજયપાલની ન્યાયિક સત્તા વિશે નીચે પૈકી કયું/ કયાં વિધાન/વિધાનો સાચું /સાચાં છે ?

8 / 35

નીચેના પૈકી કયો અનુચ્છેદ ઇન્ટરનેટના ઉપયોગની જોગવાઈ કરે છે ?

9 / 35

ગુજરાતનાં અગ્રગણ્ય ખેલાડીઓ અને તેઓની રમતો અંગેની વિગતો યોગ્ય રીતે જોડો
1). કિરણ ડાભી                     a).બોડી બિલ્ડીંગ
2). સોહમ પંડયા                   b). ટેબલ-ટેનિસ
3). ધ્યાની દવે                        c).ચેસ
4). વીહાલા પરિતા                d).વોલીબોલ

10 / 35

ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1). તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહિનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે.
2). રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતાં દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેનની ફરજ પદની ફરજો બજાવતાં નથી.
3). બંધારણે ભારતના રાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.

11 / 35

ભાવનગર રાજયમાં નીચેના પૈકી કોણે રાજય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી ?

12 / 35

લોકસભાના અધ્યક્ષની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1). લોકસભાનું વિસર્જન થયાથી, અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરતાં નથી અને નવી ચૂંટાયેલી લોકસભા મળે ત્યાં સુધી ચાલુ રહે છે.
2). લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના આશય માટેના પ્રસ્તાવની ઓછામાં ઓછી 10 દિવસની નોટિસ આપવી પણ ફરજિયાત છે.
3). અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેઓ મત આપી શકશે નહીં.

13 / 35

ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). આ અધિનિયમમે 11 પ્રાંતો પૈકી 6 પ્રાંતોમાં દ્વિસંગીકરણ દાખલ કર્યું.
2). આ અધિનિયમ કચડાયેલાં વર્ગો માટે અલગ મતદારોમંડળો અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત લાગુ કર્યો.
3). આ અધિનિયમે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી.

14 / 35

મ્યાંમારની સાથે ભારતના કેટલા રાજયો સરહદ ધરાવે છે ?

15 / 35

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). કરવેરાને લગતાં કાયદા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી.
2). પરંતુ GST બાબતે 101માં સુધારા અધિનિયમ, 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે.
3). જ્યાં પુરવઠો રાજ્યની બહાર પૂરો પાડવામાં આવે છે ત્યાં રાજયની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે.

16 / 35

ગુરુદ્રષ્ટિ ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્માનો ઉપયોગ કરે છે ?

17 / 35

સુવિખ્યાત રાણ-કી-વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે ?

18 / 35

ગુજરાતનાં મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર ..................હોતી/હોતું નથી.

19 / 35

નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1). ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે.
2). પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે.
3). પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.

20 / 35

ભારતીય સંવિધાન દ્વારા નીચે દર્શાવેલ ભાષાઓ પૈકી કઈ ભાષા માન્યતા પ્રાપ્ત ભાષા તરીકે ગણેલ નથી ?

21 / 35

નીચેના પૈકી ક્યૂ/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1). મધ્યયુગીન સમયગાળા દરમિયાન, ગુજરાત મલક્કા સામુદ્રીધૂની અને ઇન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઊભરી આવ્યું હતું.
2). ગુજરાતથી મલકકાથી મુખ્ય નિકાસ તેજાના હતી.
3). ઇટાલિયન યાત્રી, વરથીમાં ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ અલગ દેશોમાંથી ખંભાત બંદરે પ્રવેશ કરતાં હતા.

22 / 35

અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1). અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે, જ્યારે રાજ્યએ ત્વરિત નિયંત્રણ ધરાવે છે.
2). 1947માં માત્ર બે જ અખિલ ભારતીય સેવાઓ હતી. ત્રીજી સેવા ત્યાર બાદ શરૂ કરવામાં આવી.
3). લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે.

23 / 35

ગુજરાત રાજયના પાટણ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

24 / 35

ઇ.સ 2019માં ક્યાં ગુજરાતી ચિત્રકારને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો ?

25 / 35

નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1). ચોખ્ખા (Net) વાવેલો વિસ્તાર વર્ષના પાકની ઋતુમાં ઓછામાં ઓછો એક વખત પાક સાથે વાવેલો વિસ્તાર રજૂ કરે છે.
2). કુલ પાકનો વિસ્તાર ચોક્કસ વર્ષમાં એકવાર અને / અથવા એક કરતાં વધુ વખત વાવેલો કુલ વિસ્તાર દર્શાવેલ છે.
3). વર્તમાન પડતર જમીન એ એક અથવા એક કરતાં ઓછા કૃષિ વર્ષ માટે ખેતી વિનાની જમીન છે.

26 / 35

“નેનોટેકનૉલોજી” શબ્દનો પ્રથમ વખત પ્રયોગ કોણે કર્યો હતો ?

27 / 35

“બાંદોકર ગોલ્ડ ટ્રોફી” કઈ રમત સાથે સંકળાયેલ છે ?

28 / 35

શ્વાસનળી લગભગ ............લાંબી હોય છે.

29 / 35

નીચેના પૈકી કોનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થાય છે ?
1). કાંચનજાંગા નેશનલ પાર્ક
2). ચંડીગઢ ખાતેનું કેપિટલ કોમ્પલેક્સ
3). નાલંદા મહાવિહાર
4). ઘૂડખર સેન્ચુરી-કચ્છનું નાનું રણ

30 / 35

10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળી ખાંડનું દ્રાવણ બનાવીએ, અહીં દ્રાવક શોધો.

31 / 35

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવી રહેલ બુદ્ધિસ્ટ ટુરિસ્ટ સર્કિટનાં સ્થળો પૈકીનું પ્રાચીન દેવનીમોરી ...........નદીનાં કિનારે આવેલું છે.

32 / 35

લાભદાયક હોદ્દા બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

33 / 35

ભીમબેટકા ગુફા ચિત્રો કયા રાજયમાં આવેલા છે ?

34 / 35

ગુજરાતમાં જુનાગઢ ખાતે આવેલી ચિત્રકલાની સંસ્થા ‘રૂપાયતન’ ના સ્થાપક કોણ ?

35 / 35

ગુજરાતના નીચેના પૈકી કયા સંગ્રહાલયમાં રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 35%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!