Join our WhatsApp group : click here

Police Constable Test (Part-B) : 2

Police Constable Test (Part-B) : 2 : અહીં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના પાર્ટ-B ની મોક ટેસ્ટ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 35 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષાના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Mock Test : Police Constebal
Part : B
Question: 35
Type: MCQ

Police Constable Test (Part-B) : 2

386

Police Constable Test (Part-B) : 2

1 / 35

કયા લોકમેળામાં ઊંટની સૌથી મોટી ગુજરી ભરાય છે ?

2 / 35

અર્વાચીન ગુજરાતનાં સંદર્ભે નીચે આપેલ ઘટનાને કાળ ક્રમ પ્રમાણે ગોઠવો.
1). વોકર કરાર
2). અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ
3). ખાખરેજી સત્યાગ્રહ
4). રાજકોટ સત્યાગ્રહ
5). સૌરાષ્ટ્રનું એકીકરણ

3 / 35

લોકસભામાં સૌથી વધુ અનુસુચિત જનજાતિઓ માટે આરક્ષિત બેઠકવાળું રાજય...........છે.

4 / 35

હાલનાં દ્વારકા મંદિરનો જીર્ણોદ્વાર કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

5 / 35

નસવાડી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

6 / 35

એક જલીય દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની ઉજ કેટલી હોય ?

7 / 35

ગુજરાતનું ધ્રાસણવેલનું મંદિર કયા પ્રકારનું છે ?

8 / 35

તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે ?

9 / 35

લોકલેખા સમિતિ માટે નીચેના વિધાનો ચકાસો.
1). તેમાં કુલ 22 સભ્યો હોય છે, જેમાંથી 15 રાજ્યસભાના અને 7 લોકસભાના સભ્યો હશે.
2). તેના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.
3). તેને CAG ની ‘આંખ અને કાન’ કહે છે.
આપેલ વિધાનો પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

10 / 35

સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર આવતું નથી?

11 / 35

કેન્દ્રિય તકેદારી આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી?

12 / 35

અવિશ્વાસ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે?

13 / 35

જમ્મુ કાશ્મીરમાંથી રદ કરાયેલી કલમ-370 વિરુદ્ધ કેસ માટે સુપ્રીમ કોર્ટે કોની આગેવાનીમાં પાંચ સભ્યોની એક બંધારણીય ખંડપીઠનું ગઠન કર્યું હતું?

14 / 35

નીચેના પૈકી કયા રાજયનો સમૂહ કઠોળ ઉત્પાદન માટે પ્રખ્યાત છે ?

15 / 35

દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર કયા જિલ્લામાં આવેલ છે ?

16 / 35

નીચે આપેલ વિધાનો પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1). તાજેતરમાં બંધારણ (જમ્મુ અને કાશ્મીર પર લાગુ) આદેશ, 2019 દ્વારા ભારતીય બંધારણની અનુચ્છેદ 370 અને 35 (A)નાબૂદ કરવામાં આવી.
2). આ આદેશ રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવ્યો.

17 / 35

ઇક્રોટોન એટલે શું ?

18 / 35

નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ?

19 / 35

નીચેનામાંથી કઈ સત્તા રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાના દાયરામાં ન આવે?

20 / 35

ભારતના સંવિધાનના ભાગ-3 માંથી મિલકત વસાવવાના મૂળભૂત હક્કને કયા વર્ષમાં દૂર કરેલ છે ?

21 / 35

રમત અને તેની સાથે સંકળાયેલ કપ/ટ્રોફી દર્શાવતા જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

22 / 35

NASA દ્વારા ઇન્ટરનેશનલ સ્પેશ સેન્ટર પર શોધવામાં આવેલ નવા બેક્ટરીયાનું નામ જણાવો.

23 / 35

વ્યાવસાયિક અથવા અન્ય હેતુ માટે અનિચ્છિત ઈમેલ્સ મોકલવાને ..............કહેવાય છે.

24 / 35

સાબરમતી નદી વિશે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
1). આ નદીની લંબાઇ ગુજરાતમાં 321 કિમી છે.
2). તેનું ઉદ્દભવ સ્થાન ગુજરાતના શિહોરી જિલ્લામાં છે.
3). આ નદી વૌઠા આગળ સપ્તસંગમ રચે છે.
4). આ નદી ગુજરાતની લાંબામાં લાંબી નદી છે.

25 / 35

માઇક્રોસોફ્ટ ઓફિસમાં શાનો સમાવેશ થતો નથી ?

26 / 35

નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા છે?

27 / 35

પંચમહાલના જંગલો શેના માટે મહત્વના છે ?

28 / 35

છાઉ લોકનૃત્યમાં નીચેના પૈકી કઈ વસ્તુઓ સુંદર રીતે ઉપયોગ થાય છે ?

29 / 35

રાજ્ય સભાની ચૂંટણીના સંદર્ભમાં વિધાનો તપાસો.
1). બધા રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
2). તેમાં દિલ્હી અને પુડુચેરીના સભ્યો મતદાન કરતાં નથી.
3). સભ્યોની સંખ્યા 2001 ના વસ્તી ગણતરી આધારિત છે.
4). બેઠકોની વહેંચણી બંધારણની પાંચમી અનુસૂચિમાં છે.
આપેલ વિધાનો પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

30 / 35

ધ્વનિના સંબંધમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1). તાપમાન વધતાં ધ્વનિની ગતિ વધે છે.
2). દબાણનો ધ્વનિ પર કોઈ પ્રભાવ નથી પડતો.

31 / 35

વિમેન્સ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી કારનાર સૌપ્રથમ ભારતીય ક્રિકેટર ...........છે.

32 / 35

નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંચરણનો એક ભાગ છે એમ કહ્યું ?

33 / 35

નીચેના પૈકી કયા જૈન તીર્થનો સંબધ પાર્શ્વનાથ સાથે છે ?

34 / 35

ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત પરમાણુ ઉર્જા સ્ટેશન કયું છે ?

35 / 35

પ્રાચીન ગુજરાતની રાજય વ્યવસ્થામાં ત્રૈકૂટક રાજય જેમાં ગુજરાત કયા ભાગનો સમાવેશ થતો નથી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 39%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!