Join our WhatsApp group : click here

ગુજરાતી ફિલ્મ સબંધિત જનરલ નોલેજના પ્રશ્નો (MCQ)

અહીં ગુજરાતી ફિલ્મ સંબધિત MCQ પ્રશ્નો આપેલા છે. જેમાં સૌપ્રથમ ગુજરાતી, મૂક, બોલતી, રમૂજી, રંગીન ફિલ્મ તથા સૌપ્રથમ રાજકીય ફિલ્મ, સૌપ્રથમ કરમુક્ત ફિલ્મ, સૌપ્રથમ પ્રતિબંધિત ફિલ્મ જેવી વિવિધ માહિતી આપવામાં આવી છે. જે જનરલ નોલેજનો એક ભાગ છે.

Pratham Gujarati film Quiz in gujarati

Quiz Nameગુજરાતી પ્રથમ ફિલ્મો
Question No.12
Quiz typeMCQ
Time10 min
1671

Pratham Gujarati film Quiz in Gujarati

ગુજરાતી ફિલ્મ સબંધિત પ્રશ્નો (MCQ)

1 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

દિગ્દર્શક વિપુલ શાહની 35 MM સિનેમાસ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે ?

2 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

રજૂ થઈ હોય તેવી ગુજરાતી મૂક ફિલ્મ કઈ છે ?

3 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

ગુજરાતની પ્રથમ કરમુક્ત ફિલ્મ કઈ છે ?

4 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

કવિ કલાપીની ક્રુતિ ‘હદય ત્રિપુટી’ પરથી કઈ ફિલ્મનું નિર્માણ થયું છે ?

5 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

સૌપ્રથમવાર ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહન પરિતોષિક મેળવનાર ફિલ્મ કઈ છે ?

6 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

ગુજરાતની પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ કઈ છે ?

7 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

રજૂ થઈ ન હોય તેવી પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ કઈ છે ?

8 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

કોઈ કારણોસર પ્રતિબંધિત થનાર ભારતની સૌપ્રથમ ફિલ્મ ?

9 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

ચીમનભાઈ દેસાઇ નિર્મિત સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ ?

10 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ છે ?

11 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્ર પર બનેલી ફિલ્મ કઈ છે ?

12 / 12

Category: Pratham Gujarati film Quiz in Gujarati

પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ કઈ છે ?

Your score is

The average score is 49%

0%

વિવિધ જનરલ નોલેજ ટેસ્ટ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!