Join our WhatsApp group : click here

President of India in Gujarati

President of India in Gujarati

રાષ્ટ્રપતિ (અનુચ્છેદ: 52)

1). રાષ્ટ્રપતિ દેશનો બંધારણીય વડા છે.

2). રાષ્ટ્રપતિ ભારતનો પ્રથમ નાગરિક છે.

3). તે લશ્કરી ત્રણેય પાંખનો સર્વ સેનાપતિ છે.

4). તે નામ માત્રના વડા છે.

લાયકાત

1). લઘુતમ ઉંમર – 35 વર્ષ

2). ભારતનો નાગરિક હોવો જોઈએ

3). લાભનું પદ ધારવતો ન હોવો જોઈએ.

  • ચૂંટણી લડવા માટે 50 સભ્યોનું લેખિત અને 50 સભ્યોનું મૌખિક સમર્થન હોવું જરૂરી છે.
  • રાષ્ટ્રપતિની ચૂંટણી એકલ સંક્રમનીય મત પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે.

શપથ : સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ

હટાવવા માટે અનુચ્છેદ: 61 અંતર્ગત મહાભિયોગની પ્રક્રિયા

કાર્યકાળ : 5 વર્ષ

  • રાષ્ટ્રપતિનું પદ ખાલી થતા 6 મહિનાની અંદર ચૂંટણી કરવી ફરજિયાત છે.
  • રાષ્ટ્રપતિને મહાભિયોગની પ્રક્રિયાના 14 દિવસ પૂર્વે નોટિસ આપવી પડે છે.
  • રાષ્ટ્રપતિનું પદ ખાલી થતાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું પદ સંભાળે છે. ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થતા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિનું પદ સંભાળે છે.

President of India in Gujarati : : Bharat nu Bandharan : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!