Join our whatsapp group : click here

Most IMP GK: Click here

PSI/ASI Mock Test Gujarat (Online test)

PSI/ASI Mock Test : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી PSI/ASIની પરીક્ષાની પ્રેક્ટિસ માટે અહીં Mock Test આપવામાં આવી છે. આ ટેસ્ટ જનરલ નોલેજની રહેશે.

Test Name PSI/ASI Mock Test
Question no. 100
Test type MCQ
Subject General knowledge

PSI/ASI Mock Test Gujarat

3578

PSI Mock Test : 1

PSI Mock Test : 1

1 / 100

Category: PSI Mock Test : 1

લોઢાં સમિતિની રચના કોણે કરી હતી ?

2 / 100

Category: PSI Mock Test : 1

ગુજરાતમાં સૌપ્રથમ ફરજિયાત અને મફત શિક્ષણ દાખલ કરનાર ગાયકવાડી રાજવી કોણ હતા ?

3 / 100

Category: PSI Mock Test : 1

ભાષાનો સમાવેશ ભારતીય બંધારણ કયા શિડ્યુલમાં કરવામાં આવેલ છે ?

4 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી કોને રાષ્ટ્રપતિ દ્વારા નીમણૂક કરવામાં આવતી નથી ?

5 / 100

Category: PSI Mock Test : 1

ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી હતી ?

6 / 100

Category: PSI Mock Test : 1

ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ?

7 / 100

Category: PSI Mock Test : 1

છૂટી ગયેલા અક્ષર શોધો : U O I ........A

8 / 100

Category: PSI Mock Test : 1

ગુજરાત વિદ્યાપીઠને ડિમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો ?

9 / 100

Category: PSI Mock Test : 1

વિટામિન C નું રસાયણિક નામ ............ છે.

10 / 100

Category: PSI Mock Test : 1

કોંગ્રેસનાં કયા અધિવેશનમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રથમ વખત ગવાયું હતું ?

11 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી કયો એપ્લિકેશન સૉફ્ટવેર નથી ?

12 / 100

Category: PSI Mock Test : 1

ચિત્તોડમાં વિજયસ્તંભ કોણે બનાવડાવેલો ?

13 / 100

Category: PSI Mock Test : 1

બૂકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

14 / 100

Category: PSI Mock Test : 1

સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ?

15 / 100

Category: PSI Mock Test : 1

દુનિયાની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ? (2011ની વસ્તી ગળતરી મુજબ)

16 / 100

Category: PSI Mock Test : 1

રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ?

17 / 100

Category: PSI Mock Test : 1

તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો ?

18 / 100

Category: PSI Mock Test : 1

પૃથ્વીની ફરવાની દિશા ................છે.

19 / 100

Category: PSI Mock Test : 1

મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ?

20 / 100

Category: PSI Mock Test : 1

 “લાડ પ્રદેશ” કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ કહેવાતો ?

21 / 100

Category: PSI Mock Test : 1

ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યના છે ?

22 / 100

Category: PSI Mock Test : 1

ઉત્તરપ્રદેશ રાજયમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ?

23 / 100

Category: PSI Mock Test : 1

કોમ્પ્યુટરની મેમરીના એકમણે ચઢતા ક્રમમા ગોઠવો :

24 / 100

Category: PSI Mock Test : 1

કર્કવૃત, મકરવૃત અને ભૂમધ્ય રેખા ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ?

25 / 100

Category: PSI Mock Test : 1

યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ ભારતીય બંધારણમાં કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ?

26 / 100

Category: PSI Mock Test : 1

ચાલુ વિન્ડોને બંધ કરવા માટે વપરાતી શોર્ટકટ કી કઈ છે ?

27 / 100

Category: PSI Mock Test : 1

ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ?

28 / 100

Category: PSI Mock Test : 1

દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો ?

29 / 100

Category: PSI Mock Test : 1

Ms Window ઓપરેટિંગ સિસ્ટમની શરૂવાત ક્યારે થઈ હતી ?

30 / 100

Category: PSI Mock Test : 1

શેની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે ?

31 / 100

Category: PSI Mock Test : 1

ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે ?

32 / 100

Category: PSI Mock Test : 1

કયું વિટામિન લોહી જામવાની ક્રિયામાં મદદરૂપ છે ?

33 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી શેર એ પંજાબ કોણ ઓળખાય છે ?

34 / 100

Category: PSI Mock Test : 1

નોટપેડનું ડિફોલ્ટ એકટેન્શન શું છે ?

35 / 100

Category: PSI Mock Test : 1

લક્ષદ્વીપ કઈ હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ?

36 / 100

Category: PSI Mock Test : 1

નાગાર્જુન સાગર સિંચાઇ યોજના કઈ નદી પર થયું છે ?

37 / 100

Category: PSI Mock Test : 1

લાલ રક્ત કણોનું આયુષ્ય કેટલૂ હોય છે ?

38 / 100

Category: PSI Mock Test : 1

સૌપ્રથમ રૂપિયાના સિક્કા કોણે બહાર પાડયા હતા ?

39 / 100

Category: PSI Mock Test : 1

તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા. તે કયા રાજ્યના હતા ?

40 / 100

Category: PSI Mock Test : 1

ભારતમાં રાષ્ટ્રપતિ બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?

41 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલુ છે ?

42 / 100

Category: PSI Mock Test : 1

પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર કેટલું રહેશે ?

43 / 100

Category: PSI Mock Test : 1

કોમ્પ્યુટર મોનીટરણે ................પણ કહેવાય છે ?

44 / 100

Category: PSI Mock Test : 1

મેલિરિયા રોગ શરીરના કયા અંગેને અસર કરે છે ?

45 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર કયું છે ?

46 / 100

Category: PSI Mock Test : 1

ઇ.સ 1905માં બંગાળના ભાગલા સમયે  ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

47 / 100

Category: PSI Mock Test : 1

‘આર્ય સમાજ’ ની શરૂવાત ક્યાં થઈ હતી ?

48 / 100

Category: PSI Mock Test : 1

યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કયું સાધન કરે છે ?

49 / 100

Category: PSI Mock Test : 1

ધ્વનિની ઝડપ ...........માં સૌથી અધિક હોય છે ?

50 / 100

Category: PSI Mock Test : 1

બંસીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે ?

51 / 100

Category: PSI Mock Test : 1

જો ROSEનો કોડ 6821, CHAIR નો કોડ 73456 અને PREACH નો કોડ 961473 હોય, તો SEARCHનો કોડ શું હશે ?

52 / 100

Category: PSI Mock Test : 1

હૈદ્રાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ?

53 / 100

Category: PSI Mock Test : 1

ઇન્કલાબ ઝિંદાબાજનું સૂત્ર કોણે આપ્યું હતું ?

54 / 100

Category: PSI Mock Test : 1

ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઇ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ?

55 / 100

Category: PSI Mock Test : 1

જલ્લીકટ્ટુ એટલે શું ?

56 / 100

Category: PSI Mock Test : 1

ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપાંચની રચના કરવામાં આવેલ છે ?

57 / 100

Category: PSI Mock Test : 1

રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય  છે ?

58 / 100

Category: PSI Mock Test : 1

તાજા જન્મેલ બાળકના મગજનું વજન ?

59 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી ?

60 / 100

Category: PSI Mock Test : 1

એક ટ્રેન 92.4 કિમી/કલાકે ઝડપે ચાલે છે. તેને ટ્રેન 10 મિનિટમાં કેટલું અંતર કાપશે ?

61 / 100

Category: PSI Mock Test : 1

બધાં એસિડમાં કયું તત્વ હોય જ છે ?

62 / 100

Category: PSI Mock Test : 1

પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ?

63 / 100

Category: PSI Mock Test : 1

છૂટી ગયેલા અક્ષરો શોધો : AZ, BY, CX, ......., …….

64 / 100

Category: PSI Mock Test : 1

1919માં દિલ્હીમાં મળેલ અખિલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ કોણ હતા ?

65 / 100

Category: PSI Mock Test : 1

જો B કહે કે તેની માતા, Aની માતાની એકમાત્ર દીકરી છે, તો A નો B સાથે શું સંબધ છે ?

66 / 100

Category: PSI Mock Test : 1

Virtual Memory કેમાં સ્થિત હોય છે ?

67 / 100

Category: PSI Mock Test : 1

નમ્મા મેટ્રો કયા શહેરની મેટ્રો સેવા છે ?

68 / 100

Category: PSI Mock Test : 1

રિસાઈકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે ?

69 / 100

Category: PSI Mock Test : 1

છૂટી ગયેલા અક્ષરો શોધો : Y W U S Q ……,  .......

70 / 100

Category: PSI Mock Test : 1

એક્સ-રેની શોધ કોણે કરી હતી ?

71 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

72 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી શ્રેણીમાં આગળ આવતી સંખ્યા શોધો : 2,6,12,20,30……….

73 / 100

Category: PSI Mock Test : 1

હૈદ્રાબાદમાં નેશનલ પોલીસ એકેડમીની સ્થાપના ક્યારે થઈ ?

74 / 100

Category: PSI Mock Test : 1

ચૂંટણી કમિશ્નરને કોની ભલામણથી હટાવી શકાય છે ?

75 / 100

Category: PSI Mock Test : 1

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે ભારતના વાઇસરોય કોણ હતા ?

76 / 100

Category: PSI Mock Test : 1

મોરારજી દેસાઇનું સમાધિસ્થળ કયા નામે ઓળખાય છે ?

77 / 100

Category: PSI Mock Test : 1

કયા વિટામિનની ખામી આંખને નુકશાન કરે છે ?

78 / 100

Category: PSI Mock Test : 1

લોકસભાનું સત્ર ચલાવવામાટે કેટલી કોરમ હોવી જોઈએ ?

79 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી સૌથી નાનું શું છે ?

80 / 100

Category: PSI Mock Test : 1

અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો :

81 / 100

Category: PSI Mock Test : 1

4 સિતારા વાળું સરકારી વાહન નીચેનામાંથી કયા પોલીસ અધિકારીનું હોય છે ?

82 / 100

Category: PSI Mock Test : 1

મોહન 10.2 કિમી અંતરને 3 કલાકમાં કાપે છે. 5 કલાકમાં તે કેટલું અંતર કાપી લેશે ?

83 / 100

Category: PSI Mock Test : 1

ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્યો આવેલા છે ?

84 / 100

Category: PSI Mock Test : 1

ધ્યાનચંદ કઈ રમત સાથે જોડાયેલા છે ?

85 / 100

Category: PSI Mock Test : 1

પ્રાચીન નાલંદા વિશ્વ વિદ્યાલય આજના કયા રાજયમાં આવે છે ?

86 / 100

Category: PSI Mock Test : 1

ભારતનાં સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગીતને ગાવા માટે કેટલો સમય લાગે છે ?

87 / 100

Category: PSI Mock Test : 1

આંખનું દાન કરતી વખતે આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ?

88 / 100

Category: PSI Mock Test : 1

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દના પ્રણેતા કોણ હતા ?

89 / 100

Category: PSI Mock Test : 1

ક્યો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે ?

90 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ?

91 / 100

Category: PSI Mock Test : 1

શિમલા કરાર કોની-કોની વચ્ચે થયા હતા ?

92 / 100

Category: PSI Mock Test : 1

પૃથ્વીની અંદાજિત પરિઘ કેટલો છે ?

93 / 100

Category: PSI Mock Test : 1

ભારતના કયા રાજયમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલય સ્થાપના થઈ હતી ?

94 / 100

Category: PSI Mock Test : 1

હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે ?

95 / 100

Category: PSI Mock Test : 1

ઈન્સા(INSA) શું છે ?

96 / 100

Category: PSI Mock Test : 1

નીચેના માંથી કઈ ધાતુનો પરિચય સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ન હતો ?

97 / 100

Category: PSI Mock Test : 1

ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ?

98 / 100

Category: PSI Mock Test : 1

ગોબર ગેસનું મુખ્ય તત્વ કયું છે ?

99 / 100

Category: PSI Mock Test : 1

નીચેનામાંથી ગુજરાત શાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે ?

100 / 100

Category: PSI Mock Test : 1

અમુક કોડમાં BOXER ને AQWGQ લખવામાં આવ્યું છે. તે કોડમાં VISIT કેવી રીતે લખાશે ?

Your score is

The average score is 61%

0%

All Exam mock Test 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!